$l$ લંબાઈ અને $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગને $m$ દળ સાથે જોડીને સરળ આવર્ત ગતિ કરાવતા તેની આવૃત્તિ $f_1$ મળે છે. જો સ્પ્રિંગને બે સમાન ભાગમાં કાપીને એક ટુકડાને તે જ $m$ દળ સાથે જોડીને સરળ આવર્ત ગતિ કરાવવામાં આવે,તો તેની આવૃત્તિ $f_2$ થાય છે. $f_1$ અને $f_2$ વચ્ચેનો સંબંધ શોધો.

  • A
    $f_1 = \sqrt{2} f_2$
  • B
    $f_1 = f_2$
  • C
    $f_1 = 2 f_2$
  • D
    $f_2 = \sqrt{2} f_1$

Explore More

Similar Questions

એક દળ $M$,જે આડા સ્પ્રિંગ સાથે જોડાયેલ છે,તે $A_1$ કંપવિસ્તાર સાથે $S.H.M.$ કરે છે. જ્યારે દળ $M$ તેના મધ્યમાન સ્થાનમાંથી પસાર થાય છે,ત્યારે તેની ઉપર એક નાનું દળ $m$ મૂકવામાં આવે છે અને બંને $A_2$ કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. $\frac{A_1}{A_2}$ નો ગુણોત્તર કેટલો થાય?

$m$ દળનો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ $k_1$ અને $k_2$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. બ્લોકને જમણી તરફ $x$ જેટલું સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે. જ્યારે બ્લોક $x/2$ સ્થાને હોય ત્યારે તેનો વેગ કેટલો હશે?

એક લીસી ઢળતી સપાટી પર,$M$ દળનો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સ્પ્રિંગનો ઉપયોગ કરીને બે દ્રઢ આધાર સાથે જોડાયેલ છે. જો દરેક સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $k$ હોય,તો બ્લોકના દોલનનો આવર્તકાળ કેટલો હશે? (સ્પ્રિંગના દળને અવગણો)

$k_1$ અને $k_2$ બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે સમાન દળ લગાવવામાં આવે છે. બંને પદાર્થોનો મહત્તમ વેગ સમાન છે. તેમના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

$M$ દળનો એક બ્લોક $1 \,s$ ના આવર્તકાળ સાથે $S.H.M.$ કરતા પિસ્ટન પર રહેલો છે. પિસ્ટનથી બ્લોક અલગ થાય તે માટે દોલનોનો કંપવિસ્તાર કેટલો હોવો જોઈએ? (ગુરુત્વપ્રવેગ $g=10 \,m/s^2$, $\pi^2=10$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo