આપેલા પ્રગામી તરંગના સમીકરણોમાંથી,કયા તરંગોનો ઉપયોગ સ્થિત તરંગ ઉત્પન્ન કરવા માટે થાય છે?
$z_1 = A \cos(\omega t - kx)$
$z_2 = A \cos(\omega t + kx)$
$z_3 = A \cos(\omega t + ky)$
$z_4 = A \cos(2\omega t - 2ky)$

  • A
    $z_1$ અને $z_2$
  • B
    $z_1$ અને $z_4$
  • C
    $z_2$ અને $z_3$
  • D
    $z_3$ અને $z_4$

Explore More

Similar Questions

કયો ગુણધર્મ પ્રગામી અને સ્થિત તરંગો વચ્ચે તફાવત દર્શાવે છે?

$1.2\,m$ લંબાઈનો એક સળિયો તેના મધ્યબિંદુએથી જકડાયેલો છે અને તેની મૂળભૂત આવૃત્તિ $2\,MHz$ છે. તો સળિયાની અંદર તરંગની ઝડપ કેટલી હશે?

$1.21 \ Å$ નું અંતર ધરાવતા બે પરમાણુઓ વચ્ચે $3$ નિસ્પંદ બિંદુઓ (nodes) અને $2$ પ્રસ્પંદ બિંદુઓ (antinodes) ધરાવતું સ્થિત તરંગ રચાય છે. સ્થિત તરંગની તરંગલંબાઈ કેટલી હશે ($Å$ માં)?

સમાન આવૃત્તિ $(n)$ ધરાવતા બે તરંગો એકબીજા તરફ $12 \ m/s$ ના સમાન વેગથી એક જ રેખીય પથ પર ગતિ કરે છે અને વ્યતિકરણ અનુભવે છે. બે ક્રમિક નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું હશે?

આકૃતિ બે નિશ્ચિત બિંદુઓ $P$ અને $Q$ વચ્ચે સ્થિત તરંગ દર્શાવે છે. $1, 2$ અને $3$ માંથી કયું બિંદુ (બિંદુઓ) બિંદુ $X$ સાથે સમાન કળામાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo