સમાન દળ $m$ ધરાવતા બે કણોના વિદ્યુતભાર $+q$ અને $+4q$ છે. જો તેમને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત $V$ દ્વારા પ્રવેગિત કરવામાં આવે,તો તેમના વેગનો ગુણોત્તર $\frac{v_A}{v_B}$ કેટલો થાય?

  • A
    $2 : 1$
  • B
    $1 : 2$
  • C
    $1 : 4$
  • D
    $4 : 1$

Explore More

Similar Questions

બાજુની આકૃતિમાં,ત્રણ કેપેસિટર $C_1$,$C_2$ અને $C_3$ ને $V$ પોટેન્શિયલ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવ્યા છે. સાચી સ્થિતિ કઈ છે? (સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે):

આપેલ સંયોજન માટે બ્રેકડાઉન વોલ્ટેજ $KV$ માં શોધો.

જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં હવા હોય ત્યારે તેનું કેપેસિટન્સ $C$ છે. આ વિસ્તાર હવે $k$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી ડાયઇલેક્ટ્રિક સ્લેબથી ભરવામાં આવે છે. કેપેસિટરને $E$ emf ધરાવતા સેલ સાથે જોડવામાં આવે છે,અને ત્યારબાદ સ્લેબને બહાર કાઢવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$C_1 = 1\,\mu F$ કેપેસિટર મહતમ $V_1 = 6\,kV$ વોલ્ટેજ સહન કરી શકે છે અને $C_2 = 3\,\mu F$ કેપેસિટર મહતમ $V_2 = 4\,kV$ વોલ્ટેજ સહન કરી શકે છે. જો આ બંને કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે,તો આ સંયોજનને મહતમ કેટલા ($kV$ માં) વોલ્ટેજ આપી શકાય?

ચાર સમાન કેપેસિટર અને ત્રણ સમાન અવરોધને $emf$ $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવતી બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo