જો $C_1 = 2\ \mu F$,$C_2 = 6\ \mu F$ અને $C_3 = 4\ \mu F$ હોય,તો તંત્રની કુલ ઊર્જા કેટલી થાય?

  • A
    $22 \times 10^{-6}\ J$
  • B
    $11 \times 10^{-6}\ J$
  • C
    $\left( \frac{32}{3} \right) \times 10^{-6}\ J$
  • D
    $\left( \frac{16}{3} \right) \times 10^{-6}\ J$

Explore More

Similar Questions

જ્યારે એક અવિદ્યુતભારીત કેપેસિટરને પૂર્ણપણે ચાર્જ કરવા માટે બેટરી સાથે જોડવામાં આવે છે,ત્યારે,

$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પરનો વિદ્યુતભાર $Q$ છે અને સંગ્રહિત ઉર્જા $W$ છે. જો વિદ્યુતભાર વધારીને $2Q$ કરવામાં આવે,તો સંગ્રહિત ઉર્જા કેટલી થશે?

એક બેટરીનો ઉપયોગ સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર્જ કરવા માટે કરવામાં આવે છે જ્યાં સુધી પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બેટરીના e.m.f. જેટલો ન થાય. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને બેટરી દ્વારા કરવામાં આવેલા કાર્યનો ગુણોત્તર કેટલો હશે?

$A$ ક્ષેત્રફળ અને $d$ અંતર ધરાવતા કેપેસિટરને $V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવત પર રાખવામાં આવે તો તેના એકમ કદ દીઠ ઉર્જા કેટલી થાય?

$5 \mu \text{F}$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $10 \text{ V}$ ના emf ધરાવતી બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. કોઈ એક સમયે,કેપેસીટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $4 \text{ V}$ છે અને વિદ્યુતસ્થિતિમાનના તફાવતમાં થતો સમય સાથેનો ફેરફારનો દર $0.6 \text{ Vs}^{-1}$ છે. તો,તે સમયે કેપેસીટરમાં ઉર્જા સંગ્રહિત થવાનો દર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo