આપેલ પોટેન્શિયોમીટર પરિપથમાં,બિંદુઓ $B$ અને $C$ માટે તટસ્થ લંબાઈ $40 \, cm$ છે. બિંદુઓ $C$ અને $D$ માટે તટસ્થ લંબાઈ $cm$ માં કેટલી થાય?

  • A
    $32$
  • B
    $16$
  • C
    $8$
  • D
    $4$

Explore More

Similar Questions

પોટેન્શિયોમીટરની ગોઠવણીમાં,$1.20\, V$ emf ધરાવતો કોષ તારની $36\, cm$ લંબાઈ પર સંતુલન બિંદુ આપે છે. આ કોષને હવે $1.80\, V$ emf ધરાવતા બીજા કોષ દ્વારા બદલવામાં આવે છે. ઉપરની પરિસ્થિતિઓમાં પોટેન્શિયોમીટર તારની સંતુલન લંબાઈમાં તફાવત $....cm$ હશે.

$2 \,V$ $emf$ અને $5 \,\Omega$ આંતરિક અવરોધ ધરાવતા કોષને $100 \,cm$ લંબાઈ અને $15 \,\Omega$ અવરોધ ધરાવતા તાર સાથે જોડવામાં આવે છે. તાર પર વિદ્યુતસ્થિતિમાન પ્રચલન કેટલું હશે ($,V/cm$ માં)?

એક પોટેન્શિયોમીટરમાં,$10 \ m$ લંબાઈનો તાર જેનો અવરોધ $50 \ \Omega$ છે તેનો ઉપયોગ થાય છે. $5 \ V$ ની બેટરી અને $450 \ \Omega$ નો અવરોધ તાર સાથે શ્રેણીમાં જોડાયેલ છે. જો $E$ emf ધરાવતી અજ્ઞાત બેટરી $450 \ cm$ પર પોટેન્શિયોમીટરને સંતુલિત કરે,તો $E$ નું મૂલ્ય કેટલું હશે ($V$ માં)?

પોટેન્શિયોમીટરના પરિપથમાં $2\,V$ $e.m.f.$ અને $5\,\Omega$ આંતરિક અવરોધ ધરાવતો કોષ,$1000\,cm$ લંબાઈ અને $15\,\Omega$ અવરોધ ધરાવતા સમાન વાયર સાથે જોડાયેલ છે. વાયરનો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ (સ્થિતિમાન પ્રચલન) શોધો.

$4\, V$ ની આદર્શ બેટરી અને $R$ અવરોધને $1\, m$ લંબાઈ અને $5\,\Omega$ અવરોધ ધરાવતા પોટેન્શિયોમીટરના પ્રાથમિક પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. પોટેન્શિયોમીટરના તારના $10\, cm$ ભાગ પર $5\, mV$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મેળવવા માટે $R$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? ................ $\Omega$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo