તાર '$B$' થી કેટલા અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય થશે?

  • A
    $4 \, cm$
  • B
    $\frac{30}{7} \, cm$
  • C
    $\frac{12}{7} \, cm$
  • D
    $2 \, cm$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતા ધાતુના વર્તુળાકાર લૂપમાંથી $I_0$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. $ABC$ વિભાગનો અવરોધ $ADC$ વિભાગના અવરોધ કરતા અડધો છે. લૂપના કેન્દ્ર $O$ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

બે ખૂબ લાંબા સીધા તાર એકબીજાને સમાંતર ગોઠવેલા છે. દરેક તારમાં સમાન દિશામાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે અને તેમની વચ્ચેનું અંતર $2r$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ $P$ આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા . . . . . . છે.

હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન $0.4 \text{ Å}$ ત્રિજ્યાના વર્તુળમાં $10^6 \text{ m/s}$ ની ઝડપે ફરે છે. ઇલેક્ટ્રોનની ગતિને કારણે કક્ષાના કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર (ટેસ્લામાં) કેટલું હશે? $\left[\mu_0 = 4\pi \times 10^{-7} \text{ H/m}, q = 1.6 \times 10^{-19} \text{ C}\right]$

આપેલ આકૃતિમાં બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્ર શોધો. તારમાંથી $i$ જેટલો પ્રવાહ વહે છે.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ $P$ પર અર્ધ-અનંત લંબાઈના તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo