$RL$ પરિપથમાં અવરોધ $\pi \sqrt{3} \,\Omega$ છે. પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $30^\circ$ છે. $ac$ આવૃત્તિ $50 \,Hz$ છે. તો ઇન્ડકટન્સ ........ $Henry$ છે.

  • A
    $0.5$
  • B
    $0.03$
  • C
    $0.05$
  • D
    $0.01$

Explore More

Similar Questions

$f$ આવૃત્તિ ધરાવતા એસી વોલ્ટેજ સ્ત્રોત સાથે ઇન્ડક્ટર $L$,કેપેસિટર $C$ અને અવરોધ $R$ શ્રેણીમાં જોડાયેલા છે. વોલ્ટેજ પ્રવાહ કરતા $45^{\circ}$ આગળ છે. $L$ નું મૂલ્ય શોધો $(\tan 45^{\circ} = 1)$.

એક ઇન્ડક્ટિવ સર્કિટમાં $10 \, \Omega$ નો અવરોધ અને $20 \, H$ નું ઇન્ડક્ટન્સ છે. જો આ સર્કિટમાં $120 \, V$ અને $60 \, Hz$ આવૃત્તિનો $AC$ વોલ્ટેજ લાગુ કરવામાં આવે, તો પ્રવાહ લગભગ કેટલો હશે ($A$ માં)?

નીચે દર્શાવેલ $AC$ સર્કિટ માટે,ગ્રાફમાં દર્શાવ્યા મુજબ emf અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{4}$ રેડિયન છે. જો સર્કિટનું ઈમ્પિડન્સ $1414 \Omega$ હોય,તો $P$ અને $Q$ ના મૂલ્યો શોધો.

એક a.c. વોલ્ટેજ સ્ત્રોત $V=V_0 \sin \omega t$ ને અવરોધ $R$ અને કેપેસિટન્સ $C$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. આપેલ છે કે $R=\frac{1}{\omega C}$ અને મહત્તમ પ્રવાહ $I_0$ છે. જો વોલ્ટેજ સ્ત્રોતની કોણીય આવૃત્તિ બદલીને $\frac{\omega}{\sqrt{3}}$ કરવામાં આવે,તો સર્કિટમાં નવો મહત્તમ પ્રવાહ કેટલો હશે?

એક $ac$ સર્કિટમાં,શ્રેણીમાં જોડાયેલા ઇન્ડક્ટન્સ અને અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે $16\, V$ અને $20\, V$ છે. સર્કિટમાં કુલ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત .......$V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo