સૂર્યનો વ્યાસ $1.4 \times 10^9 \, m$ છે અને પૃથ્વીથી તેનું અંતર $10^{11} \, m$ છે. $2 \, m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબનો વ્યાસ ($cm$ માં) કેટલો હશે?

  • A
    $0.7$
  • B
    $1.4$
  • C
    $2.8$
  • D
    $0$

Explore More

Similar Questions

એક લેમ્પને દીવાલથી $6.0\; m$ દૂર મૂકવામાં આવ્યો છે. લેમ્પ અને દીવાલની વચ્ચે લેમ્પથી $1.2\; m$ ના અંતરે લેન્સ મૂકતા,દીવાલ પર લેમ્પનું વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. પ્રતિબિંબની મોટવણી કેટલી હશે?

$\frac{1}{3} \ m$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વસ્તુના કદ કરતા બમણું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું હશે ($m$ માં)?

જો લેન્સની બંને બહિર્ગોળ સપાટીઓની વક્રતા ત્રિજ્યા $20 \, cm$ હોય,તો આપેલ ગોઠવણીમાં લેન્સની કેન્દ્રલંબાઈ શોધો. ($, cm$ માં)

એક વસ્તુ લેન્સની ડાબી બાજુથી $5 \ m/s$ ની સમાન ઝડપે અભિસારી લેન્સ તરફ આવે છે અને મુખ્ય કેન્દ્ર પર અટકે છે. તો પ્રતિબિંબ:

એક વસ્તુને પડદાથી $1.50 \, m$ અંતરે મૂકેલ છે. તેમની વચ્ચે એક બહિર્ગોળ લેન્સ મૂકતા પડદા પર ચાર ગણું મોટું પ્રતિબિંબ મળે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ ..... $cm$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo