$C_4H_{10}O$ સૂત્ર ધરાવતું સંયોજન સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સિડેશન પ્રક્રિયાથી કાર્બોનિલ સંયોજન આપે છે જે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતું નથી. તો મૂળ પદાર્થ કયો હશે?

  • A
    ડાય ઇથાઇલ ઇથર
  • B
    $n$-બ્યુટાઇલ આલ્કોહોલ
  • C
    આઇસો-બ્યુટાઇલ આલ્કોહોલ
  • D
    દ્રિતિયક-બ્યુટાઇલ આલ્કોહોલ

Explore More

Similar Questions

નીચા અણુભાર ધરાવતા આલ્કોહોલ:

આઈસોપ્રોપાઈલ આલ્કોહોલનું આઈસોપ્રોપાઈલ બ્રોમાઈડમાં રૂપાંતર કરવા માટે કયો પ્રક્રિયક શ્રેષ્ઠ છે?
$CH_3-CH(OH)-CH_3 \xrightarrow{?} CH_3-CH(Br)-CH_3$

$C_4H_{10}O$ અણુસૂત્ર ધરાવતા આલ્કોહોલના સમઘટકોના બંધારણો લખો. આમાંથી કયું પ્રકાશક્રિયાશીલતા દર્શાવશે?

વિકૃત આલ્કોહોલના સેવનથી થતી આડઅસરો તથા તેના ઉપાયો જણાવો.

એક કાર્બનિક સંયોજન $(A)$ (આણ્વીય સૂત્ર $C_{6}H_{12}O_{2}$) નું મંદ $H_{2}SO_{4}$ સાથે જળવિભાજન કરતા કાર્બોક્સિલિક એસિડ $(B)$ અને આલ્કોહોલ $(C)$ મળે છે. $C$ ને નિર્જળ $ZnCl_{2}$ અને સાંદ્ર $HCl$ સાથે પ્રક્રિયા કરાવતા તરત જ સફેદ ધૂંધળાપણું (turbidity) આપે છે. તો કાર્બનિક સંયોજન $(A)$ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo