$C$ અને $Si$ બંને સમાન લેટીસ બંધારણ ધરાવે છે; દરેક માં $4$ બંધન ઇલેક્ટ્રોન હોય છે. જોકે,$C$ એ અવાહક છે જ્યારે $Si$ એ શુદ્ધ અર્ધવાહક છે. આનું કારણ એ છે કે:

  • A
    $C$ ના કિસ્સામાં નિરપેક્ષ શૂન્ય તાપમાને વેલેન્સ બેન્ડ સંપૂર્ણપણે ભરાયેલ નથી.
  • B
    $C$ ના કિસ્સામાં નિરપેક્ષ શૂન્ય તાપમાને પણ કન્ડક્શન બેન્ડ આંશિક રીતે ભરાયેલ હોય છે.
  • C
    $C$ ના કિસ્સામાં ચાર બંધન ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય છે,જ્યારે $Si$ ના કિસ્સામાં તે ત્રીજી કક્ષામાં હોય છે.
  • D
    $C$ ના કિસ્સામાં ચાર બંધન ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં હોય છે,જ્યારે $Si$ ના કિસ્સામાં તે ચોથી કક્ષામાં હોય છે.

Explore More

Similar Questions

જો આ સેમિકન્ડક્ટરનો લેટીસ અચળાંક ઘટાડવામાં આવે,તો નીચેનામાંથી કયું સાચું છે?

Difficult
View Solution

એક સ્ફટિક પ્રણાલી માટે જ્યાં $a = b = c$ અને $\alpha = \beta = \gamma \neq 90^\circ$ હોય,તો તે પ્રણાલી કઈ છે?

કયા પદાર્થમાં ઊર્જાનો બૅન્ડગૅપ મહત્તમ હોય છે?

સોડિયમ $(a = 4.225 \, \mathring{A})$ માં બોડી-સેન્ટર્ડ પરમાણુ અને ખૂણા પરના પરમાણુ વચ્ચેનું અંતર ....... $\mathring{A}$ છે. $[AIPMT \, 1995]$

Difficult
View Solution

અર્ધવાહકોમાં ઊર્જાગેપ ........ $eV$ ના ક્રમની હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo