જો $\frac{x}{(x - 1)(x^2 + 1)^2} = \frac{1}{4}\left[ \frac{1}{(x - 1)} - \frac{x + 1}{x^2 + 1} \right] + y$ હોય,તો $y =$

  • A
    $\frac{1 - x}{2(x^2 + 1)^2}$
  • B
    $\frac{1 - x}{3(x^2 + 1)}$
  • C
    $\frac{1 + x}{2(x^2 - 1)^2}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$1 ~g$ દળ અને $10^{-8} ~C$ વીજભાર ધરાવતો એક પદાર્થ $P$ અને $Q$ એમ બે બિંદુઓમાંથી પસાર થાય છે. $P$ અને $Q$ ના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે $600 ~V$ અને $0 ~V$ છે. $Q$ આગળ પદાર્થનો વેગ $20 ~cm/s$ છે. $P$ આગળ તેનો વેગ $m/s$ માં કેટલો હશે?

જો $\overrightarrow{a}+\overrightarrow{b}+\overrightarrow{c}=\overrightarrow{0}$ અને $|\overrightarrow{a}|=3, |\overrightarrow{b}|=4$ તથા $|\overrightarrow{c}|=\sqrt{37}$ હોય,તો $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ વચ્ચેનો ખૂણો શોધો:

સોડિયમ ક્લોરાઈડ સ્ફટિકમાં સોડિયમ આયનની આસપાસ કેટલા ક્લોરાઈડ આયનો હોય છે?

બાયપ્રિઝમના પ્રયોગમાં,જો $\lambda_{1}$ તરંગલંબાઈ ધરાવતી $5^{\text{મી}}$ પ્રકાશિત શલાકા,$\lambda_{2}$ તરંગલંબાઈ ધરાવતી $6^{\text{મી}}$ અપ્રકાશિત શલાકા સાથે સંપાત થતી હોય,તો ગુણોત્તર $\left(\frac{\lambda_{2}}{\lambda_{1}}\right)$ કેટલો થાય?

નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo