$20 \, g$,$30 \, g$ અને $50 \, g$ દળ ધરાવતા ત્રણ કણોના વેગ અનુક્રમે $10 \, \hat{i}$,$10 \, \hat{j}$ અને $10 \, \hat{k}$ છે. આ ત્રણ કણોના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.

  • A
    $2 \, \hat{i} + 3 \, \hat{j} + 5 \, \hat{k}$
  • B
    $10 \, (\hat{i} + \hat{j} + \hat{k})$
  • C
    $20 \, \hat{i} + 30 \, \hat{j} + 5 \, \hat{k}$
  • D
    $2 \, \hat{i} + 30 \, \hat{j} + 50 \, \hat{k}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1\,m$ બાજુવાળા ચોરસના ચાર શિરોબિંદુઓ $A, B, C$ અને $D$ પર $1\,kg, 2 \,kg, 3 \,kg$ અને $4\, kg$ દળના ચાર કણો મૂકવામાં આવ્યા છે. કણોના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો.

Difficult
View Solution

$r$ ત્રિજ્યાવાળા સમાન પ્રકારના ત્રણ દડાઓ એક સમક્ષિતિજ સપાટી પર એવી રીતે મૂકવામાં આવ્યા છે કે તેઓ એકબીજાને સ્પર્શે છે. આ દડાઓને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે તેમના કેન્દ્રો એક સમબાજુ ત્રિકોણ બનાવે છે. આ તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર ........ પર હશે.

બે બિંદુવત દળ $m$ અને $M$ એકબીજાથી $L$ અંતરે આવેલા છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું $m$ થી અંતર કેટલું હશે?

સમાન દ્રવ્યમાન ધરાવતાં બે અલગ રાખેલાં કણોનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હોય છે?

દળ $m \left(\frac{1}{3}\right)^N \frac{1}{N}$ ને $x=N$ પર મૂકવામાં આવે છે,જ્યાં $N=2, 3, 4, \ldots \infty$. જો તંત્રનું કુલ દળ $M$ હોય,તો દ્રવ્યમાન કેન્દ્ર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo