$m$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતી એક રીંગને ઓગાળીને એક ગોળો બનાવવામાં આવે છે. ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

  • A
    રીંગ કરતા વધારે
  • B
    રીંગ કરતા ઓછી
  • C
    રીંગ જેટલી જ
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

$L$ લંબાઈની ધાર અને એકમ ક્ષેત્રફળ દીઠ સમાન દળ $\sigma$ ધરાવતી એક ચોરસ શીટનો ઉપયોગ કરીને એક પોલો નળાકાર બનાવવામાં આવે છે. આ નળાકારની તેની મધ્ય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક નક્કર ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની આઘૂર્ણ $I$ છે. તેને ઓગાળીને સમાન ત્રિજ્યાના $27$ નાના ગોળાઓમાં રૂપાંતરિત કરવામાં આવે છે. દરેક નાના ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની આઘૂર્ણ કેટલી હશે?

સમાન દ્રવ્ય અને જાડાઈ ધરાવતી બે તક્તિઓની ત્રિજ્યા $0.2\, m$ અને $0.6\, m$ છે. તેમની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થશે?

$2.5 \ kg$ દળ અને $10 \ cm$ ત્રિજ્યા ધરાવતા નક્કર નળાકારની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય ($kg \ m^2$ માં)?

એક નક્કર ગોળો $A$ અને એક પોલો ગોળો $B$ સમાન દળ અને સમાન બાહ્ય ત્રિજ્યા ધરાવે છે. તેમના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_A$ અને $I_B$ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo