$30 \, N \cdot m$ નું ટોર્ક $5 \, kg$ દળ અને $2 \, kg \cdot m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતા પૈડા પર $10 \, s$ માટે લગાડવામાં આવે છે. $10 \, s$ માં પૈડાનું કોણીય સ્થાનાંતર ....... રેડિયન થશે.

  • A
    $750$
  • B
    $1500$
  • C
    $3000$
  • D
    $6000$

Explore More

Similar Questions

$10 \ cm$ ત્રિજ્યા ધરાવતી એક ગરગડીની તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $10^{-3} \ kg \ m^2$ છે. તેની કિનારી પર સ્પર્શરૂપે સમય સાથે બદલાતું જતું બળ $F = (0.5t + 0.3t^2) \ N$ લગાડવામાં આવે છે. ગરગડી પ્રારંભમાં સ્થિર છે. જો $t$ સેકન્ડમાં હોય,તો $t = 3 \ s$ વખતે ગરગડીનો કોણીય પ્રવેગ $rad \ s^{-2}$ માં કેટલો હશે?

ટોર્ક અને જડત્વની આઘૂર્ણ વચ્ચેનો સંબંધ મેળવો.

$50 \ N \cdot m$ નું ટોર્ક એક પૈડાંને $5 \ s$ માં સ્થિર અવસ્થામાંથી $200 \ rad$ જેટલું ભ્રમણ કરાવે છે. ઉત્પન્ન થયેલ કોણીય પ્રવેગનું મૂલ્ય ...... $rad/s^2$ છે.

નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે?

એક સ્થિર આડી તકતી (disc) તેની ધરી પર મુક્તપણે ફરી શકે છે. જ્યારે તેના પર ટોર્ક લગાડવામાં આવે છે,ત્યારે તેની ગતિઊર્જા $\theta$ ના વિધેય તરીકે $K\theta^2$ આપવામાં આવે છે,જ્યાં $\theta$ એ તેના દ્વારા કાપેલ ખૂણો છે. જો તેની જડત્વની આઘૂર્ણ $I$ હોય,તો તકતીનો કોણીય પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo