$Ba(OH)_2$ ના સંતૃપ્ત દ્રાવણનું $pH$ $12$ છે. $Ba(OH)_2$ ના દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $3.3 \times 10^{-7}$
  • B
    $5.0 \times 10^{-7}$
  • C
    $4.0 \times 10^{-6}$
  • D
    $5.0 \times 10^{-6}$

Explore More

Similar Questions

જો $Mg(OH)_2$ ની દ્રાવ્યતા $x \ mol/L$ હોય,તો તેનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ = .....

$pH$ $13.0$ પર $Fe(OH)_2$ $(K_{sp} = 8.0 \times 10^{-16})$ ની મોલર દ્રાવ્યતા કેટલી છે?

ક્ષાર $AB$ નો દ્રાવ્યતા ગુણાકાર $1 \times 10^{-8}$ છે,જેમાં $A$ ની સાંદ્રતા $10^{-3} \ M$ છે. જ્યારે $B$ ની સાંદ્રતા નીચેનામાંથી કોના કરતા વધારે થાય ત્યારે ક્ષારનું અવક્ષેપન થશે?

જ્યારે $H_2S$ વાયુ પસાર કરવામાં આવે ત્યારે $[Cu(CN)_4]^{3-}$ અને $[Cd(CN)_4]^{2-}$ સંકીર્ણોના નિર્માણ દ્વારા $Cu^{2+}$ અને $Cd^{2+}$ ને અલગ પાડવામાં આવે છે. નીચેનામાંથી શું સાચું છે?

બેન્ઝોઇક એસિડનો આયનીકરણ અચળાંક $6.46 \times 10^{-5}$ છે અને સિલ્વર બેન્ઝોએટ માટે $K_{sp}$ $2.5 \times 10^{-13}$ છે. $pH$ $3.19$ ધરાવતા બફર દ્રાવણમાં સિલ્વર બેન્ઝોએટ તેની શુદ્ધ પાણીમાં દ્રાવ્યતા કરતા કેટલા ગણું વધુ દ્રાવ્ય હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo