એક પક્ષી પાણીની સપાટીથી $3\, m$ ઊંચાઈએ ઉડી રહ્યું છે. જો પક્ષી $6\, m/s$ ની ઝડપથી શિરોલંબ નીચેની તરફ ડાઇવ કરી રહ્યું હોય,તો પાણીની અંદર સ્થિર માછલી દ્વારા જોવામાં આવતો તેનો આભાસી વેગ $m/s$ માં કેટલો હશે?

  • A
    $8$
  • B
    $6$
  • C
    $12$
  • D
    $4$

Explore More

Similar Questions

એક પાત્રના તળિયે $4 \ cm$ જાડાઈ અને $1.5$ વક્રીભવનાંક ધરાવતો કાચનો સ્લેબ છે. આ પાત્રમાં અનુક્રમે $6 \ cm$ અને $8 \ cm$ ઊંડાઈ ધરાવતા બે અમિશ્રિત પ્રવાહીઓ $A$ અને $B$ ભરેલા છે. જ્યારે કાચના સ્લેબના તળિયે રહેલી તિરાડને ઉપરથી જોવામાં આવે,ત્યારે તે કેટલા $cm$ અંતરે ખસેલી જણાશે? પ્રવાહી $A$ અને $B$ ના વક્રીભવનાંક અનુક્રમે $1.4$ અને $1.3$ છે.

કાચના સ્લેબ $(\mu = 1.5)$ માં રહેલો હવાનો પરપોટો એક સપાટીથી જોતા $5 \, cm$ ઊંડો દેખાય છે અને તેની વિરુદ્ધ સપાટીથી જોતા $2 \, cm$ ઊંડો દેખાય છે. તો સ્લેબની જાડાઈ $cm$ માં કેટલી હશે?

Difficult
View Solution

$3 \, cm$ જાડાઈ અને $3/2$ વક્રીભવનાંક ધરાવતો કાચનો સ્લેબ કાગળ પરના શાહીના ટપકા પર મૂકવામાં આવ્યો છે. સ્લેબની ઉપર $5.0 \, cm$ અંતરેથી ટપકાને જોતી વ્યક્તિ માટે,ટપકાનું અંતર કેટલું દેખાશે?.....$cm$

$1.5$ વક્રીભવનાંક ધરાવતી $4 \, mm$ જાડાઈની બારીમાંથી સૂર્યપ્રકાશને પસાર થવા માટે લાગતો સમય કેટલો છે?

$15\, cm$ ની ધાર ધરાવતા એક પારદર્શક સમઘનમાં એક નાનો હવાનો પરપોટો છે. જ્યારે તેને એક સપાટી પરથી જોવામાં આવે ત્યારે તેની આભાસી ઊંડાઈ $6\, cm$ છે અને જ્યારે તેની વિરુદ્ધ સપાટી પરથી જોવામાં આવે ત્યારે તે $4\, cm$ છે. તો સમઘનના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo