આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશનું કિરણ પાતળા બાયકોન્વેક્સ લેન્સના ધ્રુવ પર આપાત થાય છે. નિર્ગમન કિરણ દ્વારા ઓપ્ટિકલ અક્ષ સાથે બનતો ખૂણો કેટલો હશે?

  • A
    $0^o$
  • B
    $(1/3)^o$
  • C
    $(2/3)^o$
  • D
    $2^o$

Explore More

Similar Questions

જો લેન્સ માટે લાલ અને જાંબલી પ્રકાશના કિરણોની કેન્દ્રલંબાઈ અનુક્રમે $f_{R}$ અને $f_{V}$ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$3/2$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $0.3 \ m$ છે. જ્યારે તેને $4/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડૂબાડવામાં આવે,ત્યારે લેન્સની કેન્દ્રલંબાઈ $m$ માં શોધો.

Difficult
View Solution

કાચના બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $2 \, cm$ છે. જ્યારે તેને $1.25$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ ........ $cm$ થશે?

Difficult
View Solution

એક ફિલ્મ પ્રોજેક્ટર $100 \, cm^2$ ક્ષેત્રફળ ધરાવતા પડદા પર ફિલ્મને મોટી કરે છે. જો રેખીય મોટવણી $4$ હોય,તો પડદા પર પ્રતિબિંબનું ક્ષેત્રફળ $cm^2$ માં કેટલું થશે?

એક બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુના બે સ્થાન માટે મળતી મોટવણી અનુક્રમે $4$ અને $3$ છે. જો વસ્તુના બે સ્થાન વચ્ચેનું અંતર $2 \,cm$ હોય, તો લેન્સની કેન્દ્રલંબાઈ શોધો. ($\,cm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo