એક પ્રિઝમનો વક્રીભવનાંક $(R.I.)$ $\sqrt{\frac{7}{3}}$ છે અને પ્રિઝમનો ખૂણો $60^{\circ}$ છે. પ્રિઝમમાંથી પસાર થઈ શકે તેવા કિરણ માટે આપાતકોણનું સીમાંત મૂલ્ય .....$^{\circ}$ છે.

  • A
    $30$
  • B
    $45$
  • C
    $15$
  • D
    $50$

Explore More

Similar Questions

પ્રિઝમ માટે વિચલન કોણ વિરુદ્ધ આપાતકોણના આલેખનો ઉપયોગ કરીને લઘુત્તમ વિચલન કોણ સમજાવો.

Difficult
View Solution

પ્રિઝમ દ્વારા વિચલન કોણ $(\delta)$ (વક્રીભવનાંક = $\mu$ અને પ્રિઝમનો કોણ $A$ નાનો છે તેમ ધારતા) નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા આપી શકાય?

$1.6$ વક્રીભવનાંક ધરાવતા નાના ખૂણાવાળા પ્રિઝમ દ્વારા $3.6^{\circ}$ નું વિચલન મળે છે. પ્રિઝમનો ખૂણો . . . . . . છે. ($^{\circ}$ માં)

પ્રિઝમ માટે આપાતકોણ વિરુદ્ધ વિચલનકોણનો વક્ર દર્શાવેલ છે. વપરાયેલ પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

લાલ પ્રકાશ માટે કાચનો વક્રીભવનાંક $1.520$ અને ભૂરા પ્રકાશ માટે $1.525$ છે. ધારો કે આ કાચના પ્રિઝમમાં લાલ અને ભૂરા રંગના પ્રકાશનું વિચલન અનુક્રમે $D_1$ અને $D_2$ છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo