લાલ,લીલા અને વાદળી રંગો ધરાવતું પ્રકાશનું કિરણપુંજ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ પ્રિઝમ પર આપાત થાય છે. પ્રિઝમના દ્રવ્યનો લાલ,લીલા અને વાદળી તરંગલંબાઇ માટે વક્રીભવનાંક અનુક્રમે $1.39, 1.44$ અને $1.47$ છે. તો પ્રિઝમ:

  • A
    લાલ રંગના ભાગને લીલા અને વાદળી રંગોથી અલગ કરશે.
  • B
    વાદળી રંગના ભાગને લાલ અને લીલા રંગોથી અલગ કરશે.
  • C
    ત્રણેય રંગોને બાકીના બે રંગોથી અલગ કરશે.
  • D
    કોઈપણ રંગને બાકીના બે રંગોથી આંશિક રીતે પણ અલગ કરશે નહીં.

Explore More

Similar Questions

પ્રકાશનું તરંગ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં પ્રવેશે છે. બીજા માધ્યમમાં તેનો વેગ પ્રથમ માધ્યમ કરતા બમણો છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આપાતકોણ .......$^o$ કરતા વધારે હોવો જોઈએ.

આકૃતિ $a$ અને $a$ બાજુની લંબાઈ ધરાવતો એક પારદર્શક બ્લોક દર્શાવે છે. બ્લોકનું ત્રીજું પરિમાણ નગણ્ય છે. એક બિંદુવત ઉદ્ગમ $S$,જે બધી દિશાઓમાં પ્રકાશ ઉત્સર્જિત કરી શકે છે,તે બ્લોકની અંદર ગતિ કરી શકે છે. એવી ઈચ્છા છે કે $S$ માંથી કોઈ પણ પ્રકાશ $AB$ માંથી પસાર ન થાય. આ શરતને સંતોષવા માટે $S$ જે વિસ્તારમાં હોવો જોઈએ તે છાયાંકિત વિસ્તાર દ્વારા દર્શાવેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

ચાર કિરણો $1, 2, 3$ અને $4$ એ $120^{\circ}$ ના શિરોબિંદુ ખૂણા $\angle Q$ ધરાવતા સમદ્વિબાજુ પ્રિઝમ $PQR$ ની સપાટી $PQ$ પર લંબરૂપે આપાત થાય છે. ઉપરોક્ત કિરણો $1, 2, 3$ અને $4$ માટે પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંક અનુક્રમે $1.85, 1.95, 2.05$ અને $2.15$ છે અને આસપાસનું માધ્યમ હવા છે. તો,સપાટી $QR$ માંથી બહાર આવતા કિરણો કયા છે?

આકૃતિમાં,$ABC$ એ કાટકોણ પ્રિઝમનો આડછેદ છે અને $BCDE$ એ કાચના સ્લેબનો આડછેદ છે. $\theta$ નું મૂલ્ય શોધો જેથી સપાટી $AB$ પર લંબરૂપે આપાત થતો પ્રકાશ સપાટી $BC$ ને ઓળંગે નહીં (આપેલ છે: $\sin^{-1}(3/5) = 37^o$):

જ્યારે પ્રકાશનું કિરણ કાચના બ્લોકમાંથી બહાર આવે છે,ત્યારે ક્રાંતિકોણ એટલે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo