$m$ દળ ધરાવતો એક નાનો દડો $B$,$L$ લંબાઈની હલકી અસ્થિતિસ્થાપક દોરી વડે $m$ દળ ધરાવતા બ્લોક $A$ સાથે લટકાવેલ છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લીસી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરી શકે છે. દડાને સંતુલન સ્થિતિમાંથી $\theta$ ખૂણે સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે. જ્યાં સુધી દોરી શિરોલંબ ન થાય ત્યાં સુધી $A+B$ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનાંતર કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    $\frac{L}{2}(1 - \cos \theta )$
  • C
    $\frac{L}{2}(1 - \sin \theta )$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $L$ લંબાઈની એક ટ્રૉલીમાં તેની દીવાલ પર પિસ્તોલ જડેલી છે. (ટ્રૉલી + પિસ્તોલ)નું દળ $M$ છે. આ પિસ્તોલમાંથી $m$ દળની એક ગોળી $v_0$ વેગથી છૂટીને સામેની દીવાલ સાથે અથડાય છે,તો આ ગોળી સામેની દીવાલ સાથે અથડાય તે દરમિયાનમાં ટ્રૉલીએ કેટલું અંતર કાપ્યું હશે?

એક તંત્ર $m_1$ અને $m_2$ દળના બે કણોનું બનેલું છે જે $r$ અંતરે રહેલા છે. જો કણો એકબીજા તરફ અનુક્રમે $v_1$ અને $v_2$ વેગથી ગતિ કરતા હોય,તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

$5 \, kg$,$4 \, kg$ અને $2 \, kg$ દળ ધરાવતા ત્રણ પદાર્થો અનુક્રમે $5 \, m/s$,$4 \, m/s$ અને $2 \, m/s$ ની ઝડપે $X$-અક્ષની દિશામાં ગતિ કરે છે. દ્રવ્યમાન કેન્દ્રના વેગનું મૂલ્ય ($m/s$ માં) કેટલું હશે?

બે કણો $X$ અને $Y$,શરૂઆતમાં સ્થિર છે,જે પરસ્પર આકર્ષણને કારણે એકબીજા તરફ ગતિ કરે છે. જો કોઈ ક્ષણે કણ $X$ નો વેગ $V$ અને કણ $Y$ નો વેગ $2V$ હોય,તો તેમના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો હશે?

$2 \ kg$ અને $4 \ kg$ દળ ધરાવતા બે પદાર્થો પરસ્પર ગુરુત્વાકર્ષણ બળને કારણે એકબીજા તરફ $20 \ m/s$ અને $10 \ m/s$ ના વેગથી ગતિ કરી રહ્યા છે. તેમના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો હશે ($m/s$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo