$C_v$ અને $C_p$ અનુક્રમે અચળ કદ અને અચળ દબાણે વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા દર્શાવે છે. તો

  • A
    $C_p - C_v$ એ એકપરમાણ્વીય આદર્શ વાયુ કરતા દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ માટે મોટું છે
  • B
    $C_p + C_v$ એ એકપરમાણ્વીય આદર્શ વાયુ કરતા દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ માટે મોટું છે
  • C
    $C_p/C_v$ એ એકપરમાણ્વીય આદર્શ વાયુ કરતા દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ માટે મોટું છે
  • D
    $C_p - C_v$ એ દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ કરતા એકપરમાણ્વીય આદર્શ વાયુ માટે મોટું છે

Explore More

Similar Questions

જો વાયુના મુક્તતાના અંશો $f$ હોય,તો ${C_p}/{C_v}$ નો ગુણોત્તર શું થાય?

$NTP$ પર $1 \ g$ હિલિયમનું તાપમાન $T_1 \ K$ થી $T_2 \ K$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્મા-ઊર્જાનો જથ્થો ........ છે.

Difficult
View Solution

ઓક્સિજનની મોલર વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર કેટલો છે?

એક ત્રિ-પરમાણ્વીય,દ્વિ-પરમાણ્વીય અને એક-પરમાણ્વીય વાયુને અચળ દબાણે સમાન પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવે છે,તો:

વાયુમય તંત્રની વિશિષ્ટ ઉષ્મા વિશે અસત્ય વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo