$(\vec{a} \times \vec{b}) \times [(\vec{b} \times \vec{c}) \times (\vec{a} \times \vec{b} + \vec{b} \times \vec{c} + \vec{c} \times \vec{a})]$ શું છે?

  • A
    $[\vec{a} \, \vec{b} \, \vec{c}] [(\vec{b} \cdot \vec{a} + \vec{a} \cdot \vec{c}) \vec{b} - (|\vec{b}|^2 + \vec{b} \cdot \vec{c}) \vec{a}]$
  • B
    $[\vec{a} \, \vec{b} \, \vec{c}] [(\vec{b} \cdot \vec{a} + \vec{a} \cdot \vec{c}) \vec{b} + (|\vec{b}|^2 - \vec{b} \cdot \vec{c}) \vec{a}]$
  • C
    $[\vec{a} \, \vec{b} \, \vec{c}] [(\vec{b} \cdot \vec{a} - \vec{a} \cdot \vec{c}) \vec{b} + (|\vec{b}|^2 + \vec{b} \cdot \vec{c}) \vec{a}]$
  • D
    $[\vec{a} \, \vec{b} \, \vec{c}] [(\vec{a} \cdot \vec{c} - \vec{b} \cdot \vec{a}) \vec{b} + (|\vec{b}|^2 - \vec{b} \cdot \vec{c}) \vec{a}]$

Explore More

Similar Questions

એક બ્લોક સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતા ખરબચડા ઢળતા સમતલ પર સ્થિર છે. બ્લોક અને સમતલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.8$ છે. જો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ $10 \, N$ હોય,તો બ્લોકનું દળ ($kg$ માં) કેટલું હશે? ($g = 10 \, m/s^2$ લો)

$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો વક્રીભૂત કોણ $60^{\circ}$ છે. લઘુત્તમ વિચલન અનુભવવા માટે કિરણ કેટલા અંશના ખૂણે આપાત થવું જોઈએ.......$^{\circ}$.

$\left(\tan \theta - \frac{1}{3} \tan^3 \theta\right) \left(\frac{1}{3} - \tan^2 \theta\right)^{-1}$ નું આવર્તમાન શોધો,જ્યાં $\tan^2 \theta \neq \frac{1}{3}$ છે.

માનવમાં વિખંડન (cleavage) ની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે?

Lyman શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ $\lambda$ છે. Balmer શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo