$A:$ અંતઃસ્ત્રાવો એ પોષકતત્ત્વ વિહીન રસાયણો છે.
$B:$ તેઓ આંતરકોષીય સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે અને ખૂબ જ અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે.

  • A
    $A$ અને $B$ બંને સાચા છે
  • B
    $A$ અને $B$ બંને ખોટા છે
  • C
    $A$ સાચું છે અને $B$ ખોટું છે
  • D
    $A$ ખોટું છે અને $B$ સાચું છે

Explore More

Similar Questions

$I. ACTH$,$II. GH$,$III. MSH$,$IV. FSH$,$V. LH$,$VI. Oxytocin$. ઉપરનામાંથી કયા અંતઃસ્ત્રાવો સ્વભાવે પોલીપેપ્ટાઈડ છે?

કયા અંતઃસ્ત્રાવોનો સમૂહ કોષરસીય (અંતઃકોષીય) ગ્રાહ્યકો સાથે પ્રતિક્રિયા આપે છે?

રાસાયણિક પ્રકૃતિના સંદર્ભમાં અસંગત શોધો$-$

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ $Ca^{++}$ નો દ્વિતીયક સંદેશાવાહક તરીકે ઉપયોગ કરે છે?

રાસાયણિક રીતે અંતઃસ્ત્રાવો .... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo