નીચેનામાંથી કયા સેટમાં કશાધારી નરજન્યુ જોવા મળે છે?

  • A
    એન્થોસીરોસ,ફ્યુનારિયા અને સ્પાયરોગાયરા
  • B
    ઝાયગ્નીમા,સેપ્રોલેજીનિયા,હાઇડ્રીલા
  • C
    ફ્યુકસ,માર્સેલિયા,કેલોટ્રોપિસ
  • D
    રિક્સીયા,ડ્રાયોપ્ટેરીસ,સાયકસ

Explore More

Similar Questions

બેન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિ મુજબ અસંગત જોડ શોધો.

કોલમ-$I$ માં આપેલી વનસ્પતિઓને કોલમ-$II$ માં તેમની લાક્ષણિકતાઓ સાથે જોડો. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ ડ્રાયોપ્ટેરિસ (હંસરાજ)$(p)$ સમબીજાણુક
$(B)$ સેલાજીનેલા$(q)$ અશ્મિ
$(C)$ ઇક્વીસેટમ$(r)$ વિષમબીજાણુક
$(D)$ ર્હાનિયા$(s)$ સામાન્ય
$(E)$ થર્મોઍસિડોફિલસ$(t)$ ખૂબ જ ઊંચા તાપમાનવાળા વિસ્તારમાં વસવાટ

$Funaria$,$Dryopteris$ અને $Ginkgo$ ત્રણેયમાં સામાન્ય શું છે?

ડિસ્કીફ્લોરી (Disciflorae) શ્રેણી કેટલા ગોત્ર (orders) ધરાવે છે?

નીચેનામાંથી કયું સપુષ્પી વનસ્પતિઓનું જૂથ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo