બધા જ પૃષ્ઠવંશીઓનું સામાન્ય લક્ષણ $..........$ છે.

  • A
    ખોપરીની હાજરી
  • B
    શરીરનું શીર્ષ,ગરદન,ધડ અને પુચ્છમાં વિભાજન
  • C
    બે જોડ કાર્યકારી ઉપાંગો
  • D
    શરીર બહિકંકાલથી આવરિત

Explore More

Similar Questions

વિધાન $A$: ઍમ્ફિઑક્સસ $(Amphioxus)$ પૃષ્ઠવંશી પ્રાણી નથી.
કારણ $R$: ઍમ્ફિઑક્સસ મેરુદંડી પ્રાણી નથી.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

ટ્યુનિકેટ્સમાં ખોરાક લેવાની પદ્ધતિ કઈ છે?

યુરોકોર્ડેટનું શરીર શેના દ્વારા આવરિત હોય છે?

નીચેનામાંથી કયા પ્રાણીમાં પશ્ચ-મળદ્વાર પુચ્છ (post-anal tail) જોવા મળે છે?

નીચેનામાંથી શેમાં ચક્રાંગ (wheel organ) જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo