પોપટ,બતકચાંચ (પ્લેટિપસ) અને કાંગારુમાં સામાન્ય શું છે?

  • A
    સમતાપી (Homeothermy)
  • B
    દંતવિહીન જડબાં
  • C
    કાર્યશીલ પશ્ચ-મળાશય પુચ્છ
  • D
    અંડપ્રસવી

Explore More

Similar Questions

નીચેની કોલમ $-II$ માં કોલમ $-I$ ના સજીવોનું ટૂંકું વર્ણન આપેલ છે. કોલમ $-I$ અને કોલમ $-II$ વચ્ચે કઈ જોડ ખોટી છે?
કોલમ $-I$ કોલમ $-II$
$A$. મિલિપીડ (Millipede) સ્થળજ સજીવ જે તેના શરીરના ઘણા ખંડોમાંના દરેક સાથે જોડાયેલા બે જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે અને શ્વસન શ્વાસનળી દ્વારા કરે છે.
$B$. નેરીસ (Nereis) પાર્શ્વ ઉપાંગો પર અસંખ્ય શૂક (setae) જે પેરાપોડિયા તરીકે ઓળખાય છે.
$C$. ટીનિયા સોલિયમ (Taenia solium) શરીર ક્યુટિકલથી આવરિત હોય છે,પાચનમાર્ગ ગેરહાજર હોય છે.
$D$. ટીનોફોરા (Ctenophores) અરીય સમમિતિ ધરાવે છે,નીડોબ્લાસ્ટ (cnidoblasts) નો અભાવ હોય છે,તેમના જીવનચક્રમાં પોલીપ અવસ્થા હાજર હોય છે.

$Annelida$ (નૂપુરક) એ $Nematoda$ (સૂત્રકૃમિ) કરતા કઈ બાબતમાં પ્રગત છે?

અળસિયું, જળો અને કાનખજૂરામાં સામાન્ય લક્ષણ કયું છે?

સમુદાય Echinodermata અને Chordata માં કયું લક્ષણ સામાન્ય છે?

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ બાબૅસ (Barbus)$(i)$ અધિચર્મીય ભીંગડા
$(b)$ મગર (Crocodile)$(ii)$ મસ્તકનો અભાવ
$(c)$ એમ્ફિઓકસસ (Amphioxus)$(iii)$ સાઈક્લોઈડ ભીંગડા
$(d)$ લેમ્પ્રી (Lamprey)$(iv)$ ભીંગડાવિહીન ત્વચા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo