મનુષ્યના પ્રચલન સંદર્ભમાં સાચું વાક્ય પસંદ કરો.

  • A
    પાસ-પાસેની કશેરુકાઓ વચ્ચેનું જોડાણ તંતુમય હોય છે.
  • B
    વૃદ્ધાવસ્થામાં પ્રોજેસ્ટેરોનનું સ્તર ઘટવાથી ઑસ્ટિયોપોરોસિસ થાય છે.
  • C
    સાંધામાં યુરિક ઍસિડના સ્ફટિકો જમા થવાથી સોજો આવે છે.
  • D
    કરોડસ્તંભમાં $10$ ઉરસીય કશેરુકાઓ આવેલી છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સ્થિતિમાં કંકાલ સ્નાયુઓનું પ્રગતિશીલ અધઃપતન (progressive degeneration) થાય છે?

ઓસ્ટીઓપોરોસીસ (અસ્થિસુષિરતા) માટે નીચેનામાંથી શું અસંગત છે?

$A:$ માયસ્થેનિયા ગ્રેવિસ એ પ્રજીવ (protozoan) દ્વારા થતો રોગ છે.
$B:$ તે ચેતાસ્નાયુ સંધાન (neuromuscular junction) ને અસર કરે છે,જેના પરિણામે કંકાલ સ્નાયુઓમાં થાક,નબળાઈ અને લકવો થાય છે.

વિધાન : સંધિવા (Arthritis) અથવા સાંધાનો સોજો સાંધામાં દુખાવો પેદા કરે છે.
કારણ : સાંધામાં કેટલાક ઝેરી પદાર્થો જમા થાય છે.

હર્નિયા (Hernia) એ એવી સ્થિતિ છે જેમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo