$50\,\Omega$ નો અવરોધ $5\,V$ ની બેટરી સાથે જોડાયેલ છે. $100\,\Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરનો ઉપયોગ અવરોધમાંથી વહેતો પ્રવાહ માપવા માટે એમીટર તરીકે કરવાનો છે. આ માટે ગેલ્વેનોમીટર સાથે $r_s$ અવરોધ જોડવામાં આવે છે. જો માપેલ પ્રવાહ એમીટર વગરના પરિપથના પ્રવાહના $1\%$ ની અંદર હોય,તો નીચેનામાંથી કયું જોડાણ વાપરવું જોઈએ?

  • A
    $r_s = 0.5\,\Omega$ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં
  • B
    $r_s = 1\,\Omega$ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં
  • C
    $r_s = 1\,\Omega$ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં
  • D
    $r_s = 0.5\,\Omega$ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં

Explore More

Similar Questions

મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરની રચના અને સિદ્ધાંત સમજાવો.

Difficult
View Solution

જ્યારે $24\ \Omega$ નો શંટ જોડવામાં આવે ત્યારે મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરમાં આવતું આવર્તન $25$ કાપાથી ઘટીને $5$ કાપા થાય છે. ગેલ્વેનોમીટર કોઈલનો અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

બે સમાન ગેલ્વેનોમીટરને એમીટર અને મિલિએમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. સમાન પ્રવાહ માટે,મિલિએમીટરની સરખામણીમાં એમીટરના શંટનું મૂલ્ય કેટલું હશે?

જ્યારે $12\,\Omega$ નો અવરોધ મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે,ત્યારે તેનું આવર્તન $50$ વિભાગોથી ઘટીને $10$ વિભાગો થાય છે. ગેલ્વેનોમીટરનો અવરોધ ............. $\Omega$ છે.

બે ટેન્જન્ટ ગેલ્વેનોમીટર $A$ અને $B$ તેમના આંટાઓની સંખ્યા સિવાય સમાન છે. તેઓ શ્રેણીમાં જોડાયેલા છે. તેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતા,$60^{\circ}$ અને $30^{\circ}$ ના કોણાવર્તન મળે છે. $A$ અને $B$ માં આંટાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo