$100\,m$ લાંબો એન્ટેના $500\,m$ ઊંચી ઇમારત પર લગાવવામાં આવ્યો છે. આ સંકુલ $\lambda$ (આશરે) ........ $m$ તરંગલંબાઇ ધરાવતા તરંગો માટે ટ્રાન્સમિશન ટાવર બની શકે છે.

  • A
    $400$
  • B
    $25$
  • C
    $150$
  • D
    $2400$

Explore More

Similar Questions

ચંદ્ર પરથી પ્રસારિત થતા ટેલિવિઝન સિગ્નલો પૃથ્વી પર મેળવી શકાય છે,જ્યારે દિલ્હીથી થતું $TV$ પ્રસારણ દિલ્હીથી લગભગ $100 \, km$ દૂરના સ્થળોએ મેળવી શકાતું નથી. આનું કારણ શું છે?

$20 \, kHz$ ની આવૃત્તિ અને $5 \, V$ ના પીક વોલ્ટેજ ધરાવતા સિગ્નલનો ઉપયોગ $1.2 \, MHz$ ની આવૃત્તિ અને $25 \, V$ ના પીક વોલ્ટેજ ધરાવતા કેરિયર વેવને મોડ્યુલેટ કરવા માટે થાય છે. સાચું વિધાન પસંદ કરો.

કોમ્યુનિકેશન સિસ્ટમમાં મોડ્યુલેશનની જરૂર શા માટે છે,તે માટે નીચેનામાંથી કયું કારણ સાચું નથી?

$16$ કવોન્ટાઇઝેશન લેવલ અને $8 \, kHz$ સેમ્પલિંગ રેટ ધરાવતા સિગ્નલનો બીટરેટ $bits/sec$ માં કેટલો થાય?

$..........$ નો ઉપયોગ રિસિવર વિભાગમાં સિગ્નલોની માત્રા ઘટાડવા માટે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo