એક થેલીમાં $9$ ડિસ્ક છે,જેમાંથી $4$ લાલ,$3$ વાદળી અને $2$ પીળી છે. ડિસ્ક આકાર અને કદમાં સમાન છે. થેલીમાંથી એક ડિસ્ક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે વાદળી હોય તેની સંભાવના શોધો.

  • A
    $1/9$
  • B
    $1/3$
  • C
    $2/9$
  • D
    $4/9$

Explore More

Similar Questions

એક ગણ $S$ માં $7$ ઘટકો છે. $S$ નો એક અરિક્ત ઉપગણ $A$ અને $S$ નો એક ઘટક $x$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો $x \in A$ હોય તેની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ એ નિદર્શાવકાશની ઘટનાઓ એવી રીતે હોય કે $P(A \cup B) = \frac{3}{4}$, $P(A \cap B) = \frac{1}{4}$ અને $P(\bar{A}) = \frac{2}{3}$, તો $P(\bar{A} \cap B)$ શોધો.

એક પ્રયોગમાં પાસાની એક જોડી ફેંકવામાં આવે છે અને મળતી સંખ્યાઓ નોંધવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો:
$A:$ સરવાળો $8$ કરતા વધારે છે.
$B:$ કોઈપણ પાસા પર $2$ આવે છે.
$C:$ સરવાળો ઓછામાં ઓછો $7$ છે અને $3$ નો ગુણક છે.
આ ઘટનાઓની કઈ જોડીઓ પરસ્પર નિવારક છે?

ત્રણ નિશાનબાજો દ્વારા લક્ષ્યને ભેદવાની સંભાવના અનુક્રમે $\frac{1}{2}, \frac{1}{3}$ અને $\frac{1}{4}$ છે. જો તેમાંથી બરાબર બે નિશાનબાજો લક્ષ્યને ભેદે તેની સંભાવના $\lambda$ હોય અને ઓછામાં ઓછા બે નિશાનબાજો લક્ષ્યને ભેદે તેની સંભાવના $\mu$ હોય,તો $\lambda + \mu$ ની કિંમત શોધો :-

બે વિદ્યાર્થીઓ અનિલ અને આશિમા પરીક્ષામાં બેઠા હતા. અનિલ પરીક્ષા પાસ કરે તેની સંભાવના $0.05$ છે અને આશિમા પરીક્ષા પાસ કરે તેની સંભાવના $0.10$ છે. બંને પરીક્ષા પાસ કરે તેની સંભાવના $0.02$ છે. અનિલ અને આશિમા બંને પરીક્ષા પાસ ન કરે તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo