એક થેલીમાં $3$ લાલ,$7$ સફેદ અને $4$ કાળા દડા છે. જો થેલીમાંથી ત્રણ દડા કાઢવામાં આવે,તો તે ત્રણેય દડા એક જ રંગના હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{6}{71}$
  • B
    $\frac{7}{81}$
  • C
    $\frac{10}{91}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$2$ પાસા ફેંકવામાં આવે છે. સરવાળો $5$ મળે તેની તરફેણમાં સાનુકૂળ ગુણોત્તર (odds) શોધો.

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. જો $A =$ પત્તું ચોકટનું હોય,$B =$ પત્તું એક્કો હોય અને $A \cap B =$ પત્તું ચોકટનો એક્કો હોય,તો ઘટનાઓ $A$ અને $B$ કેવી છે?

જો $2, 3, 5, 7, 9$ અંકોનો ઉપયોગ કરીને અંકોનું પુનરાવર્તન કર્યા વગર બે અંકની સંખ્યા બનાવવામાં આવે,તો તે સંખ્યા $35$ હોય તેની સંભાવના કેટલી છે?

ત્રણ પાસાઓને એકવાર ફેંકતા સરવાળો $16$ મળે તેની સંભાવના કેટલી છે?

એક પતિ અને પત્ની એક જ પોસ્ટ પર $2$ ખાલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ આપે છે. પતિની પસંદગી થવાની સંભાવના $\frac{1}{7}$ છે અને પત્નીની પસંદગી થવાની સંભાવના $\frac{1}{5}$ છે. તેમાંથી માત્ર $1$ ની પસંદગી થાય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo