તરંગલંબાઈ $\lambda$ અને પ્રકાશની તીવ્રતા $L$ ધરાવતો પ્રકાશનો કિરણપુંજ સોડિયમની શુદ્ધ સપાટી પર આપાત થાય છે. જો $N$ ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય અને દરેકની ગતિઊર્જા $E$ હોય,તો

  • A
    $N \propto L$ અને $E \propto L$
  • B
    $N \propto L$ અને $E \propto \frac{1}{\lambda}$
  • C
    $N \propto \lambda$ અને $E \propto L$
  • D
    $N \propto \frac{1}{\lambda}$ અને $E \propto \frac{1}{L}$

Explore More

Similar Questions

એક ધાતુની સપાટીને વારાફરતી $E_{1} = 4 \ eV$ અને $E_{2} = 2.5 \ eV$ ઉર્જા ધરાવતા ફોટોન વડે પ્રકાશિત કરવામાં આવે છે. બંને કિસ્સાઓમાં ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપનો ગુણોત્તર $2$ છે. ધાતુનું કાર્ય વિધેય (work function) $eV$ માં કેટલું હશે?

સીઝિયમનું કાર્ય વિધેય (work function) $2.14\, eV$ છે. જો સ્ટોપિંગ પોટેન્શિયલ $0.60\, V$ દ્વારા ફોટો કરંટ શૂન્ય કરવામાં આવે,તો આપાત પ્રકાશની તરંગલંબાઇ શોધો. (પરિણામ $nm$ માં)

નિયોન લેમ્પમાંથી $640.2 \;nm$ $(1 \;nm = 10^{-9} \;m)$ તરંગલંબાઈ ધરાવતું એકવર્ણી વિકિરણ ટંગસ્ટન પર સીઝિયમથી બનેલી પ્રકાશસંવેદનશીલ સપાટી પર આપાત થાય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ $0.54 \;V$ માપવામાં આવે છે. સ્ત્રોતને બદલીને આયર્ન સ્ત્રોત મૂકવામાં આવે છે અને તેની $427.2 \;nm$ ની રેખા તે જ ફોટો-સેલ પર આપાત થાય છે. નવું સ્ટોપિંગ પોટેન્શિયલ ($V$ માં) શોધો. ($;V$ માં)

એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $3.3 \times 10^{14} \;Hz$ છે. જો $8.2 \times 10^{14} \;Hz$ આવૃત્તિનો પ્રકાશ ધાતુ પર આપાત કરવામાં આવે,તો ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ-ઓફ વોલ્ટેજ ($eV$ માં) શોધો.

Difficult
View Solution

એક પદાર્થનું કાર્ય વિધેય $4.0 \ eV$ છે. પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જે આ પદાર્થમાંથી ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવી શકે,તેનું આશરે મૂલ્ય ............ $nm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo