એક બાયમેટાલિક પટ્ટી બે સમાન પટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે,એક તાંબાની અને બીજી પિત્તળની. બે ધાતુઓના રેખીય પ્રસરણ ગુણાંક $\alpha_C$ અને $\alpha_B$ છે. ગરમ કરવા પર,પટ્ટીનું તાપમાન $\Delta T$ જેટલું વધે છે અને પટ્ટી વળીને $R$ વક્રતા ત્રિજ્યાનો ચાપ બનાવે છે. તો $R$ એ:

  • A
    $\Delta T$ ના સમપ્રમાણમાં છે
  • B
    $\Delta T$ ના વ્યસ્ત પ્રમાણમાં છે
  • C
    $|\alpha_B - \alpha_C|$ ના વ્યસ્ત પ્રમાણમાં છે
  • D
    $(B)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

આકૃતિમાં એક કાણાંવાળી વર્તુળાકાર તકતી દર્શાવેલ છે. ગરમ કરવા પર,જો બહારનો વ્યાસ $d_1$ એ $0.3\%$ વધે,તો અંદરનો વ્યાસ $d_2$ શું થશે?

જો ધાતુના બ્લોકને $20^{\circ} C$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેના કદમાં $0.12 \%$ નો ફેરફાર થાય છે,તો તેનો રેખીય પ્રસરણાંક શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2 \,m$ લંબાઈના ત્રણ સમાન પાતળા એલ્યુમિનિયમના સળિયા એક સમબાજુ ત્રિકોણ $PQR$ બનાવે છે। સળિયા $PQ$ નું મધ્યબિંદુ યામ પદ્ધતિના ઉગમબિંદુ પર છે। જો સળિયાના તંત્રનું તાપમાન $50^{\circ} C$ જેટલું વધારવામાં આવે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના $y$-યામમાં થતો વધારો ............ $mm$ છે। (એલ્યુમિનિયમનો કદ પ્રસરણાંક $= 12 \sqrt{3} \times 10^{-6} \,K^{-1}$)

જો $30^{\circ}C$ તાપમાને $1.0 \, cm$ વ્યાસ ધરાવતા નળાકારને તે જ તાપમાને સ્ટીલની પ્લેટમાં $0.9997 \, cm$ વ્યાસ ધરાવતા કાણામાં બેસાડવો હોય,તો પ્લેટના તાપમાનમાં જરૂરી લઘુત્તમ વધારો ........ $^{\circ}C$ છે. (સ્ટીલનો રેખીય પ્રસરણાંક $\alpha = 12 \times 10^{-6} \, ^{\circ}C^{-1}$)

લોખંડનો એક સળિયો $20^{\circ}C$ તાપમાને $10 \, cm$ લાંબો છે. $19^{\circ}C$ તાપમાને તેની લંબાઈ કેટલી હશે? (લોખંડ માટે $\alpha = 11 \times 10^{-6}/^{\circ}C$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo