$200 K$ તાપમાને રહેલ એક કૃષ્ણ પદાર્થ $14 \mu m$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જ્યારે તેનું તાપમાન વધારીને $1000 K$ કરવામાં આવે,ત્યારે કઈ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત થશે?

  • A
    $14 \mu m$
  • B
    $70 \mu m$
  • C
    $2.8 \mu m$
  • D
    $2.8 mm$

Explore More

Similar Questions

એક કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઈ $6 \ mm$ છે અને વિનનો અચળાંક $3 \times 10^{-3} \ mK$ છે. તો કૃષ્ણ પદાર્થનું તાપમાન કેટલું હશે ($K$ માં)?

સૂર્ય દ્વારા ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા $510\;nm$ તરંગલંબાઇ પર મહત્તમ છે અને ઉત્તર તારા (north star) દ્વારા ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા $350\;nm$ પર મહત્તમ છે. જો આ તારાઓ કૃષ્ણ પદાર્થ (black body) તરીકે વર્તતા હોય,તો સૂર્ય અને ઉત્તર તારાના સપાટીના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

એક કૃષ્ણ પદાર્થ (black body) $5760 \ K$ તાપમાને છે. પદાર્થ દ્વારા $250 \ nm$ તરંગલંબાઈ પર ઉત્સર્જિત વિકિરણની ઉર્જા $U_1$ છે,$500 \ nm$ તરંગલંબાઈ પર $U_2$ છે અને $1000 \ nm$ પર $U_3$ છે. વિનનો અચળાંક,$b = 2.88 \times 10^6 \ nm \ K$. નીચેનામાંથી કયું સાચું છે?

$0.04 \,m^2$ ક્ષેત્રફળ ધરાવતા ગોળાની ઉત્સર્જન શક્તિ $0.7 \,kcal \,s^{-1} \,m^{-2}$ છે. $20 \,s$ માં ઉત્સર્જિત થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે ($\,kcal$ માં)?

તારા દ્વારા ઉત્સર્જિત વિકિરણની મહત્તમ તીવ્રતાની તરંગલંબાઈ $289.8 \, nm$ છે. તારા માટે વિકિરણની તીવ્રતા કેટલી હશે? (સ્ટીફનનો અચળાંક $\sigma = 5.67 \times 10^{-8} \, W m^{-2} K^{-4}$,વિનનો અચળાંક $b = 2898 \, \mu m \cdot K$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo