$-12^{\circ} C$ પર રહેલા બરફના ટુકડાને ધીમે ધીમે ગરમ કરીને $100^{\circ} C$ પર વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. નીચેનામાંથી કયો વક્ર આ ઘટનાને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$30^{\circ} C$ તાપમાન ધરાવતું એક પ્રવાહી $110^{\circ} C$ તાપમાન ધરાવતા કેલરીમીટરમાં ખૂબ જ ધીમેથી ઉમેરવામાં આવે છે. પ્રવાહીનું ઉત્કલનબિંદુ $80^{\circ} C$ છે. એવું જોવા મળે છે કે પ્રવાહીના પ્રથમ $5 \ gm$ સંપૂર્ણપણે બાષ્પીભવન પામે છે. અન્ય $80 \ gm$ પ્રવાહી ઉમેર્યા પછી,સંતુલન તાપમાન $50^{\circ} C$ જોવા મળે છે. પ્રવાહીની ગુપ્ત ઉષ્મા અને તેની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો હશે? [પર્યાવરણ સાથે ઉષ્મા વિનિમયને અવગણો]

$0^{\circ}C$ તાપમાને અને $1 \times 10^5\, N/m^2$ દબાણે રહેલા $1\, g$ પાણીનું $1.091\, cm^3$ કદ ધરાવતા બરફમાં રૂપાંતર થાય ત્યારે થતું બાહ્ય કાર્ય કેટલું હશે ($, J$ માં)?

આકૃતિમાં દર્શાવેલ ટ્રિપલ પોઈન્ટ કર્વમાં,વક્રો $AO$,$BO$ અને $CO$ શું દર્શાવે છે?

ખાલી જગ્યા પૂરો:
$(a)$ સ્ટેફન-બોલ્ટ્ઝમેન અચળાંકનો $SI$ એકમ ...... છે.
$(b)$ સળિયાની ઉષ્મીય સ્થાયી અવસ્થામાં,તાપમાન પ્રચલન $5\,^{\circ}C/cm$ છે અને તેના ગરમ છેડાનું તાપમાન $100\,^{\circ}C$ છે,તો ગરમ છેડાથી ........ $cm$ અંતરે તેનું તાપમાન $60\,^{\circ}C$ થશે.
$(c)$ ...... તાપમાને પાણીના કદ પ્રસરણાંકનું મૂલ્ય શૂન્ય હોય છે.

$0^{\circ} C$ પરના $1 \ kg$ બરફને $100^{\circ} C$ પરની વરાળમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo