$1\,kg$ દળનો એક બ્લોક ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સરકે છે. જો બ્લોકની ઝડપ $10\,m/s$ થી ઘટીને $8\,m/s$ થાય,તો આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા .................. $J$ છે.

  • A
    $50$
  • B
    $36$
  • C
    $18$
  • D
    $25$

Explore More

Similar Questions

$100\, g$ દળનો એક બ્લોક ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સરકે છે. જો બ્લોકની ઝડપ $10\, m/s$ થી ઘટીને $5\, m/s$ થાય,તો આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા ............. $J$ છે.

એક ગોળાને $\ell$ લંબાઈના દોરા વડે લટકાવવામાં આવ્યો છે. ગોળાને તેના નિલંબન બિંદુની ઊંચાઈ સુધી પહોંચાડવા માટે તેને કેટલી લઘુત્તમ સમક્ષિતિજ વેગ આપવો પડે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સાદું લોલક બિંદુ $A$ પરથી મુક્ત કરવામાં આવે છે. જો $m$ અને $l$ અનુક્રમે લોલકના ગોળાનું દળ અને લોલકની લંબાઈ દર્શાવતા હોય,તો બિંદુ $B$ પર ગતિઊર્જામાં થતો વધારો કેટલો હશે?

$2\, m$ લાંબી દોરી પર લટકાવેલ લોલકનો ગોળો શિરોલંબ સાથે $60^\circ$ ના ખૂણે સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે તેના પથના સૌથી નીચલા બિંદુએથી પસાર થાય ત્યારે તેનો વેગ કેટલો હશે? ($g = 9.8\, m/s^2$ લો)

એક પદાર્થને $20 \,m \,s^{-1}$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જો જમીનથી $5 \,m$ ની ઊંચાઈએ પદાર્થની સ્થિતિઊર્જા $100 \,J$ હોય, તો જમીનથી $10 \,m$ ની ઊંચાઈએ પદાર્થની ગતિઊર્જા કેટલી હશે ($\,J$ માં)? (ગુરુત્વપ્રવેગ $= 10 \,m \,s^{-2}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo