$100 \ kg$ દળનો એક બ્લોક સમક્ષિતિજ સપાટી પર $10 \ m$ અંતર કાપે છે. જો સપાટીઓ વચ્ચેનો ઘર્ષણાંક $0.4$ હોય,તો ઘર્ષણની વિરુદ્ધ થયેલું કાર્ય ($J$ માં) કેટલું હશે?

  • A
    $4200$
  • B
    $3900$
  • C
    $4000$
  • D
    $4500$

Explore More

Similar Questions

$L$ લંબાઈની એક સમાન સાંકળ આડી ટેબલ પર પડેલી છે. જો સાંકળ અને ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય,તો ટેબલની ધાર પરથી લટકતી સાંકળની મહત્તમ લંબાઈ કેટલી હોય કે જેથી ટેબલ પરની બાકીની સાંકળ ખસે નહીં?

$10\,kg$ દળનો એક નળાકાર $10\,m/s$ ના પ્રારંભિક વેગ સાથે સપાટી પર સરકી રહ્યો છે. જો સપાટી અને નળાકાર વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો અટકતા પહેલા તે ............. $m$ અંતર કાપશે.

$0.5\,kg$ દળના બ્લોકને સમક્ષિતિજ સપાટી પર અચળ ઝડપે સરકાવવા માટે $4\,N$ ના સમક્ષિતિજ બળની જરૂર પડે છે. સરકતા ઘર્ષણનો ગુણાંક કેટલો હશે? $[g = 10\,m/s^2]$

$5\, kg$ દળનો એક બ્લોક ખરબચડા આડા ભોંયતળિયા પર રાખેલ છે. તેને જમણી તરફ $33\, m/s$ નો વેગ આપવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $20\sqrt{2}\, N$ નું બળ બ્લોક પર સતત લાગે છે. જો બ્લોક અને ભોંયતળિયા વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય, તો $3\, \text{સેકન્ડ}$ પછી બ્લોકનો વેગ ........ $m/s$ થશે $(g = 10\, m/s^2)$.

એક '$m$' દળ ધરાવતો કણ જે '$ \mu $' ઘર્ષણાંક ધરાવતી ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે,તેને '$u$' વેગ આપવામાં આવે છે. તે અટકે તે પહેલાં ઘર્ષણ દ્વારા આપવામાં આવતો સરેરાશ પાવર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo