એક પદાર્થ $6\,m/s$ ના પ્રારંભિક વેગ સાથે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરી રહ્યો છે. જો પદાર્થ $9\,m$ અંતર કાપ્યા પછી સ્થિર થઈ જાય,તો સરકતા ઘર્ષણનો ગુણાંક કેટલો હશે?

  • A
    $0.4$
  • B
    $0.2$
  • C
    $0.6$
  • D
    $0.8$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10 \, kg$ દળનો એક બ્લોક આડી ખરબચડી સપાટી પર $2 \, m/s^2$ ના પ્રવેગથી ગતિ કરે છે. ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય ........... છે.

$m=2 \ kg$ દળનો એક બ્લોક આડી સપાટી પર શરૂઆતમાં સ્થિર છે. ત્યારબાદ બ્લોક પર એક આડું બળ $F_1=(6 \ N) \hat{i}$ અને એક શિરોલંબ બળ $F_2=(10 \ N) \hat{j}$ લગાડવામાં આવે છે. બ્લોક અને સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.4$ અને $0.25$ છે. બ્લોક પર લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય શોધો (ધારો કે $g=10 \ m/s^2$): ($N$ માં)

ક્ષૈતિજ સપાટી પર મૂકવામાં આવેલ $50 \,N$ વજન ધરાવતા પદાર્થને $45^\circ$ ના ખૂણે લાગતા $28.2 \,N$ ના બળ દ્વારા માત્ર ગતિમાં લાવવામાં આવે છે. ઘર્ષણ બળ અને લંબ પ્રતિક્રિયા બળ શોધો.

બ્લોક ખસે નહીં તે માટે મહત્તમ બળ $F$ (in $N$) કેટલું હોવું જોઈએ? (આપેલ છે $\mu = 1/(2\sqrt{3})$ અને $m = \sqrt{3} \ kg$)

Difficult
View Solution

$m$ દળ ધરાવતો એક પદાર્થ $\mu$ ઘર્ષણાંક ધરાવતી સપાટી પર $v$ વેગથી ગતિ કરે છે. જો પદાર્થ સ્થિર થાય તે પહેલાં $s$ જેટલું અંતર કાપે,તો તેનો પ્રારંભિક વેગ $v$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo