$30^\circ$ ના ખૂણાવાળા ખરબચડા ઢળતા સમતલ પર રાખેલ $5\, kg$ વજનનો પદાર્થ અચળ વેગથી સરકવાનું શરૂ કરે છે. તો ઘર્ષણાંક કેટલો હશે?

  • A
    $1/\sqrt{3}$
  • B
    $2/\sqrt{3}$
  • C
    $\sqrt{3}$
  • D
    $2\sqrt{3}$

Explore More

Similar Questions

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક તકતી આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ સપાટી પર ગબડે છે અને ત્યારબાદ ઢળતી સપાટી પર ઉપર ચઢે છે. જો તકતીનો વેગ $v$ હોય,તો તકતી કેટલી ઊંચાઈ સુધી ઉપર ચઢશે?

નીચેનામાંથી કયો બંધ સૌથી વધુ ધ્રુવીય છે?

જો $L: ax + by + c = 0$ એક ચલિત રેખા હોય,જ્યાં $a, b$ અને $c$ એ $AP$ ના અનુક્રમે બીજા,ચોથા અને સાતમા પદ હોય,તો $L$ કયા નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે?

એસિડિક માધ્યમમાં $1 \ mol$ $FeC_2O_4$ નું ઓક્સિડેશન કરવા માટે કેટલા મોલ $KMnO_4$ ની જરૂર પડે?

પોલિયો વાઈરસ એ .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo