$3 \, kg$ દળ ધરાવતો એક પદાર્થ દીવાલ સાથે $60^\circ$ ના ખૂણે અથડાય છે અને તે જ ખૂણે પાછો ફરે છે. પદાર્થની ઝડપ $10 \, m/s$ છે અને અથડામણનો સમય $0.2 \, s$ છે. દીવાલ પર લાગતું બળ ગણો.

  • A
    $100 \, N$
  • B
    $50\sqrt{3} \, N$
  • C
    $150\sqrt{3} \, N$
  • D
    $75\sqrt{3} \, N$

Explore More

Similar Questions

$100 \, kg$ ની એક બંદૂક $500 \, m$ ઊંચાઈ ધરાવતી ટેકરી પરથી $1 \, kg$ નો દડો સમક્ષિતિજ દિશામાં છોડે છે. તે ટેકરીના તળિયેથી $400 \, m$ ના અંતરે જમીન પર પડે છે. બંદૂકનો રિકોઈલ વેગ શોધો. (ગુરુત્વપ્રવેગ $g = 10 \, m/s^2$) ($, m/s$ માં)

નીચેનામાંથી કયું ઘર્ષણ ઘટાડવા માટે વપરાતું નથી?

$20\,kg$ દળ ધરાવતા પદાર્થ પર સ્થિર સ્થિતિમાંથી $20\,s$ સુધી બળ લગાડવામાં આવે છે,ત્યારબાદ બળ દૂર કરવામાં આવે છે અને પદાર્થ પછીની $10\,s$ માં $50\,m$ અંતર કાપે છે. બળનું મૂલ્ય $..........\,N$ હશે.

$m$ દળનો એક બ્લોક આડી ખરબચડી સપાટી પર $v$ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. બ્લોકના દ્રવ્યમાન કેન્દ્રની સપાટીથી ઊંચાઈ $h$ છે. સપાટી પરના કોઈ બિંદુ $A$ ને ધ્યાનમાં લો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2 \ kg$ દળનો એક ટુકડો ખરબચડા ઢોળાવ વાળા સમતલ પર સ્પ્રિંગને સહેજ અડકેલો રહે તે રીતે ગોઠવેલો છે. ટુકડો અધોદિશામાં ગતિ કરે છે. સ્પ્રિંગ મહત્તમ કેટલા $cm$ સંકોચાયેલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo