ક્ષૈતિજ દિશામાં ઉડતા ફાઈટર પ્લેનમાંથી એક બોમ્બ ફેંકવામાં આવે છે. પ્લેનમાં બેઠેલા અવલોકનકાર માટે,બોમ્બનો ગતિપથ કેવો હશે?

  • A
    અતિવલય
  • B
    પ્લેનની ગતિની દિશામાં પરવલય
  • C
    પ્લેનથી સીધી નીચેની તરફ સુરેખ રેખા
  • D
    પ્લેનની ગતિની વિરુદ્ધ દિશામાં પરવલય

Explore More

Similar Questions

બે કણો જેમના સ્થાન સદિશો $\overrightarrow{r_1} = (3\hat{i} + 5\hat{j}) \text{ m}$ અને $\overrightarrow{r_2} = (-5\hat{i} - 3\hat{j}) \text{ m}$ છે,તેઓ $\overrightarrow{v_1} = (4\hat{i} + 3\hat{j}) \text{ m/s}$ અને $\overrightarrow{v_2} = (\alpha\hat{i} + 7\hat{j}) \text{ m/s}$ ના વેગથી ગતિ કરે છે. જો તેઓ $2 \text{ s}$ પછી અથડાય,તો $\alpha$ નું મૂલ્ય શોધો:

Difficult
View Solution

વરસાદ $30\; m/s$ ની ઝડપે શિરોલંબ નીચે પડી રહ્યો છે. એક સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશામાં $10\; m/s$ ની ઝડપે સાયકલ ચલાવે છે. તેણીએ તેની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ?

એક છોકરી $5 \, m/s$ ની ઝડપે ઉત્તર દિશામાં સાયકલ ચલાવી રહી છે,તે વરસાદને શિરોલંબ નીચે પડતો જુએ છે. જો તે તેની ઝડપ વધારીને $10 \, m/s$ કરે,તો વરસાદ તેને શિરોલંબ સાથે $45^o$ ના ખૂણે પડતો જણાય છે. વરસાદની ઝડપ કેટલી હશે? જમીન પર ઉભેલા અવલોકનકાર દ્વારા વરસાદ કઈ દિશામાં પડતો દેખાશે?

રામ $6 \, m/s$ ની ઝડપે પૂર્વ દિશામાં ગતિ કરે છે અને શ્યામ $6 \, m/s$ ની ઝડપે ઉત્તરથી $30^{\circ}$ પૂર્વ દિશામાં ગતિ કરે છે. તેમના સાપેક્ષ વેગનું મૂલ્ય ........ $m/s$ છે.

એક છોકરો વરસાદમાં $4 \ m \ s^{-1}$ ની ઝડપે આડા રસ્તા પર દોડે છે. તે જુએ છે કે જ્યારે તે પશ્ચિમથી પૂર્વ તરફ દોડે છે ત્યારે વરસાદ શિરોલંબ સાથે $\theta$ ખૂણો બનાવે છે. જો કે, જ્યારે તે પૂર્વથી પશ્ચિમ તરફ દોડે છે, ત્યારે ખૂણો $\alpha$ છે. વરસાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ સાથે $45^{\circ}$ ના ખૂણે અને $8 \ m \ s^{-1}$ ની ઝડપે પડી રહ્યો છે. ગુણોત્તર $\frac{\tan \theta}{\tan \alpha}$ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo