એક પેટીમાં $15$ લીલા અને $10$ પીળા દડા છે. જો $10$ દડાને વારાફરતી,પુરવણી સહિત યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો પસંદ થયેલ લીલા દડાની સંખ્યાનું વિચરણ કેટલું થાય?

  • A
    $\frac{6}{25}$
  • B
    $\frac{12}{5}$
  • C
    $6$
  • D
    $4$

Explore More

Similar Questions

એક નિષ્પક્ષ સિક્કાને $100$ વખત ઉછાળવામાં આવે છે. છાપ (tails) એકી સંખ્યામાં મળે તેની સંભાવના કેટલી?

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી બદલી સાથે (with replacement) ક્રમશઃ બે પત્તા ખેંચવામાં આવે છે. રાજાઓની સંખ્યાનો મધ્યક શોધો:

એક નિષ્પક્ષ સિક્કાને ઓછામાં ઓછી કેટલી વાર ઉછાળવો જોઈએ જેથી ઓછામાં ઓછી બે છાપ (heads) મળવાની સંભાવના ઓછામાં ઓછી $0.96$ હોય?

એક પ્રયોગમાં, એક વ્યક્તિ $\beta$ પ્રયત્નોમાંથી $\alpha$ વખત સફળતા મેળવે છે. જો પ્રયોગમાં $n$ પ્રયત્નો હોય, તો તે ઓછામાં ઓછી $(n-1)$ વખત નિષ્ફળ જાય તેની સંભાવના કેટલી છે?

બે અંકની સંખ્યાઓ $10, 11, 12, \ldots, 99$ માંથી એક પછી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો પસંદ કરેલી સંખ્યાના બે અંકોનો ગુણાકાર $18$ હોય,તો ઘટના $E$ ઉદભવે છે તેમ કહેવાય. જો ચાર સંખ્યાઓ પસંદ કરવામાં આવે,તો ઘટના $E$ ઓછામાં ઓછી $3$ વાર ઉદભવે તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo