$r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પાણીમાં ડુબાડતા પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $5 \, g$ છે. જો $2r$ ત્રિજ્યા ધરાવતી બીજી કેશનળીને પાણીમાં ડુબાડવામાં આવે,તો આ નળીમાં ઉપર ચડતા પાણીનું દળ ...... $g$ હશે.

  • A
    $2.5$
  • B
    $5.0$
  • C
    $10$
  • D
    $20$

Explore More

Similar Questions

એક કેશિકા નળીમાં પાણી $10 \,cm$ ની ઊંચાઈ સુધી ઉપર ચડે છે. જો આ સાધનને નીચેનામાંથી કઈ જગ્યાએ રાખવામાં આવે, તો તે ખૂબ લાંબી કેશિકા નળીમાં $10 \,cm$ કરતા ઘણી વધારે ઊંચાઈ સુધી ચડશે?

પાણી એક કેશનળીમાં $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જો આ કેશનળીને $45^o$ ના ખૂણે નમાવવામાં આવે,તો કેશનળીમાં પાણીના સ્તંભની લંબાઈ કેટલી થશે?

કાચ અને પાણી વચ્ચેનો સંપર્ક કોણ $0^{\circ}$ છે અને પાણી કાચની કેશિકામાં $6 \ cm$ સુધી ઉપર ચઢે છે (પાણીનું પૃષ્ઠતાણ $T$ છે). $2T$ પૃષ્ઠતાણ,$60^{\circ}$ સંપર્ક કોણ અને $2$ સાપેક્ષ ઘનતા ધરાવતું બીજું પ્રવાહી તે જ કેશિકામાં કેટલા સુધી ઉપર ચઢશે ($cm$ માં)? (આપેલ છે: $\cos 0^{\circ}=1, \cos 60^{\circ}=0.5$)

વૃક્ષોમાં રહેલો રસ,જે ઉનાળામાં મુખ્યત્વે પાણીનો બનેલો હોય છે,તે $r = 2.5 \times 10^{-5} \ m$ ત્રિજ્યા ધરાવતી કેશિકાઓની સિસ્ટમમાં ઉપર ચઢે છે. રસનું પૃષ્ઠતાણ $T = 7.28 \times 10^{-2} \ N/m$ છે અને સંપર્કકોણ $0^{\circ}$ છે. શું માત્ર પૃષ્ઠતાણ જ બધા વૃક્ષોની ટોચ સુધી પાણી પહોંચાડવા માટે જવાબદાર છે?

એક કેશ નળીમાં પાણી $2\, cm$ ની ઊંચાઈ સુધી ચઢે છે. જો નળીને શિરોલંબ સાથે $60^{\circ}$ ના ખૂણે નમાવવામાં આવે,તો નળીમાં પાણીની લંબાઈ ...... $cm$ સુધી વધશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo