$(47 \pm 4.7) \; k\Omega$ ના કાર્બન અવરોધને ઓળખવા માટે વિવિધ રંગોની રીંગો વડે ચિહ્નિત કરવાનો છે. રંગ કોડનો ક્રમ શું હશે?

  • A
    જાંબલી - પીળો - નારંગી - સિલ્વર
  • B
    લીલો - નારંગી - જાંબલી - ગોલ્ડ
  • C
    પીળો - જાંબલી - નારંગી - સિલ્વર
  • D
    પીળો - લીલો - જાંબલી - ગોલ્ડ

Explore More

Similar Questions

$22 \Omega \pm 5 \%$ ના અવરોધ માટે કલર કોડ $..........$ છે.

આકૃતિમાં કલર કોડ ધરાવતો કાર્બન અવરોધ દર્શાવેલ છે. અવરોધ પર ચોથો પટ્ટો નથી. અવરોધનું મૂલ્ય કેટલું છે?

બ્રાઉન,બ્લેક અને બ્રાઉન કલરના પટ્ટા ધરાવતા કાર્બન અવરોધનું મૂલ્ય .......... $\Omega$ થાય.

કલર કોડ પરથી નક્કી કરેલ કાર્બન અવરોધનું મૂલ્ય $(22000 \pm 5 \%) \, \Omega$ છે. ત્રીજા બેન્ડનો રંગ કયો હશે?

કાર્બન ફિલ્મ રઝિસ્ટર કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo