$8.0 \, cm$ ત્રિજ્યા અને $20$ આંટા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું તેના શિરોલંબ વ્યાસને અનુલક્ષીને $50 \, rad \, s^{-1}$ ની કોણીય ઝડપથી $3.0 \times 10^{-2} \, T$ ના સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ફેરવવામાં આવે છે. ગૂંચળામાં ઉત્પન્ન થતું મહત્તમ $emf$ $\ldots \ldots \ldots \times 10^{-2} \, V$ હશે (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

  • A
    $140$
  • B
    $40$
  • C
    $60$
  • D
    $650$

Explore More

Similar Questions

ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતા તારના ગૂંચળામાં પ્રેરિત $e.m.f.$ શેના પર આધાર રાખતું નથી?

$10 \Omega$ અવરોધ,$10 \text{ cm}$ ત્રિજ્યા અને $100$ આંટા ધરાવતી એક રીંગને $10 \text{ mT}$ ના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ એવી નિશ્ચિત ધરી પર $100$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડના દરે ફેરવવામાં આવે છે. લૂપમાં પ્રવાહનો કંપવિસ્તાર આશરે કેટલો હશે? $(A)$ (લો: $\pi^2 = 10$)

એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતી કોઈલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ અને તેમાં ઉત્પન્ન થતા પ્રેરિત $e.m.f.$ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે?

$1000$ આંટા અને $0.10 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું અડધા પરિભ્રમણ પ્રતિ સેકન્ડની ઝડપે ફરે છે અને તેને ગૂંચળાની ભ્રમણ અક્ષને લંબ $0.01 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ગૂંચળામાં ઉત્પન્ન થતું મહત્તમ emf વોલ્ટેજ . . . . . . $V$ છે.

$AC$ જનરેટરમાં પ્રેરિત $emf$ નું સૂત્ર લખો અને તે સમય સાથે કેવી રીતે બદલાય છે તેની ચર્ચા કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo