$800$ આંટા અને $2.5 \times 10^{-4} \;m^{2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક ગૂંચળું (સોલેનોઇડ) $3.0 \;A$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે. જો સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત રીતે ફરી શકે તેમ હોય અને $0.25 \;T$ નું સમાન આડું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે,તો જ્યારે સોલેનોઇડની અક્ષ લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્ર સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે તેના પર લાગતા ટોર્કનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $7.5 \times 10^{-2} \;N \,m$
  • B
    $2.5 \times 10^{-2} \;N \,m$
  • C
    $6.5 \times 10^{-3} \;N \,m$
  • D
    $1.25 \times 10^{-2} \;N \,m$

Explore More

Similar Questions

$2000$ આંટા અને $1.5 \times 10^{-4} \, m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક ગૂંચળું (સોલેનોઇડ) $2.0 \, A$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે. તેને તેના કેન્દ્રમાંથી અને તેની લંબાઈને લંબરૂપે લટકાવવામાં આવે છે,જેથી તે $5 \times 10^{-2} \, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમક્ષિતિજ સમતલમાં ફરી શકે. જો સોલેનોઇડની અક્ષ ચુંબકીય ક્ષેત્ર સાથે $30^o$ નો ખૂણો બનાવતી હોય,તો સોલેનોઇડ પર લાગતું ટોર્ક કેટલું હશે?

$A$ આડછેદનું ક્ષેત્રફળ,$n$ આંટાની સંખ્યા ધરાવતી અને $B$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકાયેલી કોઈલ,જે કોઈલના સમતલના લંબ સાથે $\theta$ ખૂણો બનાવે છે,તેમાં $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહેતો હોય ત્યારે તેના પર લાગતા ટોર્કનું સૂત્ર શું હશે?

$2.5 \ A$ વિદ્યુતપ્રવાહ ધરાવતી એક વર્તુળાકાર કોઈલ તેના સમતલમાં રહેલી અક્ષ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મુક્ત રીતે ફરી શકે છે. જ્યારે કોઈલને દોલન કરાવવામાં આવે છે, ત્યારે દોલનનો આવર્તકાળ $T$ છે. જો કોઈલમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ $10 \ A$ કરવામાં આવે, તો દોલનનો નવો આવર્તકાળ કેટલો થશે?

$2.0 \, m$ લંબાઈના ચાર તારને ચાર લૂપ $P$,$Q$,$R$ અને $S$ માં વાળવામાં આવે છે અને પછી સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. દરેક લૂપમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. કયું વિધાન સાચું છે?

$10$ આંટા અને $10 \,cm$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલને તેના સમતલને લંબરૂપે $0.1 \,T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે। જો કોઈલમાં વહેતો પ્રવાહ $5 \,A$ હોય, તો કોઈલ પર લાગતા ટોર્કનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo