એક કોઈલ $1,000$ આંટા ધરાવે છે અને તેનું ક્ષેત્રફળ $500 \, cm^2$ છે. કોઈલનું સમતલ $2 \times 10^{-5} \, Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવ્યું છે. કોઈલને $0.2 \, s$ માં $180^o$ જેટલી ફેરવવામાં આવે છે. કોઈલમાં ઉત્પન્ન થતું સરેરાશ $e.m.f.$ મિલી-વોલ્ટમાં કેટલું હશે?

  • A
    $5$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $20$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચુંબકનો ઉત્તર ધ્રુવ ધાતુની રીંગ તરફ નીચે પડી રહ્યો છે. જો રીંગની ઉપરથી જોવામાં આવે,તો પ્રેરિત પ્રવાહની દિશા શું હશે?

$200 \ cm^2$ ક્ષેત્રફળ ધરાવતી અને $25$ આંટાવાળી એક કોઈલને $0.02 \ Wb/m^2$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ રાખવામાં આવી છે. કોઈલનો અવરોધ $1 \ \Omega$ છે. જો તેને $1 \ s$ માં ચુંબકીય ક્ષેત્રમાંથી દૂર કરવામાં આવે,તો કોઈલમાં પ્રેરિત વિદ્યુતભાર . . . . . . $C$ હશે.

જ્યારે વાહક તાર $XY$ ને જમણી તરફ ખસેડવામાં આવે છે,ત્યારે લૂપમાં પ્રવાહ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં વહે છે. બિંદુ $O$ પર ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે?

એક બંધ લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ $\phi = 3t^2 + 2t + 5 \text{ Wb}$ છે. જો લૂપનો અવરોધ $14 \ \Omega$ હોય,તો $t = 2 \text{ s}$ સમયે આ કોઈલમાં ઉદ્ભવતો પ્રવાહ . . . . . . છે. ($\text{ A}$ માં)

ફેરાડેના વિદ્યુતચુંબકીય પ્રેરણના નિયમ અનુસાર:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo