એક સિક્કો પક્ષપાતી છે જેથી છાપ (head) પડવાની સંભાવના કાંટા (tail) કરતાં $3$ ગણી છે. આ સિક્કાને ત્યાં સુધી ઉછાળવામાં આવે છે જ્યાં સુધી છાપ અથવા ત્રણ કાંટા ન આવે. જો $X$ એ સિક્કાના ઉછાળની સંખ્યા દર્શાવે,તો $X$ નો મધ્યક શોધો.

  • A
    $\frac{21}{16}$
  • B
    $\frac{81}{64}$
  • C
    $\frac{15}{16}$
  • D
    $\frac{37}{16}$

Explore More

Similar Questions

ભારત ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝ સામે બે-બે મેચ રમે છે. ભારત એક મેચમાં $0, 1$ અને $2$ પોઈન્ટ મેળવે તેની સંભાવના અનુક્રમે $0.45, 0.05$ અને $0.50$ છે. પરિણામો સ્વતંત્ર છે તેમ ધારતાં,ભારત ઓછામાં ઓછા $7$ પોઈન્ટ મેળવે તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

એક નિષ્પક્ષ સિક્કાને ત્રણ વાર ઉછાળતા મળતી છાપની સંખ્યાનો મધ્યક શોધો.

યાદચ્છિક ચલ $X$ નું સંભાવના ઘનતા વિધેય (p.d.f.) $f(x) = \frac{1}{2a}$ છે, જ્યાં $0 < x < 2a$ અને અન્યથા $f(x) = 0$ છે, જ્યાં $a > 0$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X$ $0$ $1$ $2$ $3$ $4$ $5$ $6$ $7$
$P(X)$ $0$ $k$ $2k$ $3k$ $3k^2$ $k^2$ $2k^2$ $7k^2+k$

$P(X < 3)$ શોધો. ($/10$ માં)

એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X$$0$$1$$2$$3$$4$$5$$6$$7$
$P(X)$$0$$2p$$2p$$3p$$p^2$$2p^2$$7p^2$$2p$

તો $p$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo