$1.6$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલા અંતર્ગોળ લેન્સને $2.0$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે છે. અંતર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $0.2 \, m$ સમાન છે. તો આ લેન્સ કેવું વર્તન કરશે?

  • A
    $0.4 \, m$ કેન્દ્રલંબાઈ ધરાવતો અપસારી લેન્સ
  • B
    $0.5 \, m$ કેન્દ્રલંબાઈ ધરાવતો અપસારી લેન્સ
  • C
    $0.4 \, m$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી લેન્સ
  • D
    $0.5 \, m$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી લેન્સ

Explore More

Similar Questions

જો સમાન લેન્સ માટે લાલ અને જાંબલી પ્રકાશના કિરણોની કેન્દ્રલંબાઈ અનુક્રમે $f_R$ અને $f_v$ હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

$40\, cm$ વક્રતાત્રિજયા અને $1.65$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ (સેમીમાં) કેટલી થશે?

Difficult
View Solution

એક અભિસારી લેન્સ (converging lens) દ્વારા પડદા પર રચાતા પ્રતિબિંબની ઊંચાઈ $8\,cm$ છે. વસ્તુ અને પડદાના સમાન સ્થાન માટે,લેન્સને ખસેડીને પડદા પર $12.5\,cm$ માપનું બીજું પ્રતિબિંબ મેળવવામાં આવે છે. વસ્તુની ઊંચાઈ......$cm$ છે.

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા અંતર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R$ સમાન છે. હવે તેને $1.75$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે છે, તો લેન્સ:

કાચના બનેલા દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને વક્રતા ત્રિજ્યાઓનું મૂલ્ય $20 \,cm$ છે. લેન્સની અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો સામાન્ય ધ્રુવ $P$ થી $L$ અંતરે એક બિંદુએ કેન્દ્રિત થશે. $L$ નું મૂલ્ય શોધો. [કાચનો વક્રીભવનાંક $= 1.5$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo