$4l$ લંબાઈનો એક વાહક સળિયો $AC$ ને કાગળની અંદરની તરફ દિશા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec B$ માં બિંદુ $O$ ની આસપાસ ફેરવવામાં આવે છે. $AO = l$ અને $OC = 3l$ છે. તો:

  • A
    $V_A - V_O = \frac{B\omega l^2}{2}$
  • B
    $V_O - V_C = \frac{7}{2}B\omega l^2$
  • C
    $V_A - V_C = 4B\omega l^2$
  • D
    $V_C - V_O = \frac{9}{2}B\omega l^2$

Explore More

Similar Questions

ભારતમાં નીચેનામાંથી કોને જૈવવિવિધતાના હોટસ્પોટ તરીકે ગણવામાં આવે છે?

જો સીધી રેખાઓ $2x + 3y - 1 = 0$,$x + 2y - 1 = 0$ અને $ax + by - 1 = 0$ ઉગમબિંદુ પર લંબકેન્દ્ર ધરાવતો ત્રિકોણ બનાવે,તો $(a, b) =$

$216$ ના ધન એકી ભાજકોની સંખ્યા કેટલી છે?

એક સરળ આવર્ત ગતિ કરતા દોલકનો મહત્તમ પ્રવેગ તેના મહત્તમ વેગ કરતા $\pi$ ગણો છે. તો દોલકનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો હશે?

નીચેનામાંથી કોના જીવનચક્રમાં જન્યુજનક (Gametophyte) પ્રભાવી અવસ્થા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo